Book Title: Sarvagnashatakam
Author(s): Labhsagar
Publisher: Aagamoddharak Granthmala

View full book text
Previous | Next

Page 300
________________ 205 प्रक्रियानुसारेण शास्त्ररचना सभाप्रबन्धेन धर्मदेशनाधिकारिणां बहुश्रुतत्वेन लोकपूज्यानामाचार्यादीनां कुतश्चिन्निमित्तान्निजपूजादिहानिभयेन सावद्याचार्यादीनामिव, परविषयकमात्सर्येण गोष्ठामाहिलादीनामिव, तीर्थकृद्वचस्यश्रद्धानेन जमाल्यादीनामिवाभोगपूर्विकाऽवसातव्या / ते चेहाधिकाराभावेनानुक्ता अपि अनन्तसंसारित्वेन स्वत एव भाव्याः / येन कारणेन कस्यचिदनाभोगमूलकमप्युत्सूत्रं कुदर्शनप्रवृत्तिहेतुत्वेन दीर्घसंसारहेतुरपि भवति / तेन दुरन्तसंसारमधिकृत्य मरीचिरेव दृष्टान्ततया दर्शितः / तस्य च तथाभूतमप्युत्सूत्रं तथैव सञ्जातम् / श्रीआवश्यकचूर्णावपि तथैवोक्तत्वात् / अन्यथा द्वित्रादिभवभाविमुक्तीनामपि मुनिप्रभृतीनामनन्तसंसारित्ववक्तव्यतापत्तौ जैनप्रक्रियाया मूलत एवोच्छेदः स्यात् / जैनप्रवचने चानुयोगद्वारादौ प्रक्रियाग्रन्थे- से कि तं कालप्पमाणे 2 दुविहे पं० 20 पएसणिप्फण्णे चेव अणुभागणिप्फण्णे (विभागनिष्फण्णे ) (सू० 134 )' चेवेत्यादिप्रवचनवचनैः सङ्ख्यातासङ्ख्यातानन्तानां त्रयाणामपि जघन्यादिभेदभिन्नानां भिन्नभिन्नस्वरूपनिरूपणालक्षणा प्रक्रिया प्रतीतैव / प्रक्रियायाश्च प्रणेतारः सर्वेष्वपि दर्शनेष्वादिकर्त्तार एव भवन्ति / अतो जनप्रवचनेऽपि साम्प्रतीनप्रक्रियाया आदिप्रणेता भगवान् श्रीमहावीर एव / तेन तदायतैव तच्छिष्यश्रीसुधर्मस्वाम्यादीनां शास्त्ररचनापि भवति / न पुनः शास्त्ररचनायत्ता प्रक्रिया / प्रक्रियानुरोधेनैष परस्परविरुद्धवादिनः शास्त्रकर्त्तारो दूष्या अदूष्याश्च भवन्ति, प्रामाण्याप्रामाण्यविवेकस्य प्रक्रियायात्तत्वात् / अन्यथा अपसिद्धान्तादिदूषणोद्भावनं दत्ताञ्जल्येव सम्पद्येत, प्रक्रियाया अभावे सिद्धान्तस्यैवाभावात् / तेन चूर्णिकारादिवचनमपि जिनोक्तप्रक्रियानाबाधयैव प्रमाणतया पुरस्करणीयम् / तत्र यद्यपि परेण सम्मतितयोद्भावितायां चूर्णावुक्तप्रकारेण प्रक्रियाविरोधिवचनं लेशतोऽपि नास्ति, तथापि कदाचित् कस्यचित् शास्त्रकारस्य प्रवृत्तिः छाास्थ्यादनाभोगवशेन प्रक्रियाविरोधिन्यपि सम्भवति, परमाभोगवतस्तथैव व्यवस्थापन प्रक्रियायाः प्रणेतुः श्रीमहावीरस्यावज्ञाकरणेन महाशातनाहेतुत्वादनुचितमेव / વિચારવા. જે કારણે કુણેકને અનાગમૂલક પણિ ઉત્સુત્ર કુદર્શનનો હેતુ તે પર્ણિ દીર્ધસંસારનો હેતુપણિ ઈ. તે વતી દુરંતસંસાર આશ્રયી મરીચિ જ દૃષ્ટાંત પણિ કહ્યો, તેહને તેહવું ઉસૂત્ર - તમ જ થયું. શ્રીઆવશ્યકણિને વિષે તિમ જ કહ્યાપણાથી, ઈમ નહી તે બિં ત્રિણુિં ભ થાનાર મકિત જેહને એહવા મનિપ્રમુખને પણિ અનંતસંસારીપણાની કહપણાઈની આપત્તિ છતે જૈનપ્રક્રિયાને મલથી ઉછેદ થાઈ જૈનપ્રવચનને વિષે અનુયોગઠારાદિક પ્રક્રિયાગ્રંથને વિષે કાલપ્રમાણુ તે બિ પ્રકારે પ્રદેશિની પનું અને અનુભાગે નીપનું 'ઈત્યાદિ પ્રવચનને વચને સંખ્યાત અસંખ્યાત અને અનંત એ ત્રિવુિં જધન્યાદિક ભેદિ ભિન્ન તેહને ભિન્ન ભિન્ન સ્વરૂપનિરૂપણરૂપ પ્રક્રિયા પ્રતીત જ, પ્રક્રિયાના પ્રરૂપક તે - સર્વદર્શનને વિષિ આદિકર્તા જ હુઈ. એ વતી જૈનપ્રવચનને વિષે દિવડાની પ્રક્રિયાને પ્રરૂપક ભગવંત શ્રીમહાવીર જ. તે વતી તેહને આયત્ત જ તેના શિષ્ય શ્રી સુધર્મારવામ્યાદિકની શાસ્ત્રરચના. પર્ણિક શાસ્ત્રરચનાને આય પ્રક્રિયા નહીં. પ્રક્રિયાને વશે જ પરસ્પરિ વિરુદ્ધવાદી તે શાસ્ત્રકર્તા તે દૂષવાચોગ્ય અને અદૂષવાગ્યે હુઈ. પ્રમાણ અને અપ્રમાણપણના વિવેકને પ્રક્રિયાને આયરપણાથી. નહીંતર અપસિદ્ધાંતાદિક જે દૂષણ, તેહનું કહણ તે દત્તાંજલિ જ થાઈ. પ્રક્રિયાને અભાવે સિદ્ધાંતના જ અભાવથી. તે વતી ચૂર્ણિકારાદિકનું વચન પણિ જિનેન્દ્રપ્રક્રિયાની અનાબાધાઈ પ્રમાણપર્ણિ આગલિકરિવું. તિહાં જઉં સંમતિપણિ દેખાડી જે ચૂણિ તેહનિ વિષે કહેપ્રકારે પ્રક્રિયાવિધિ વચન લેશથીએ નથી. તઉડે પણિ કિવારકિ કુણેક શાસ્ત્રકારની પ્રવૃત્તિ તે છદ્મસ્થપણાથી અનાભોગવશે પ્રક્રિયાવિરોધી પવુિં સંભવે. પવુિં જ્ઞાનવંતને તિમ જ થાપવું. પ્રક્રિયાને પ્રણેતા શ્રી મહાવીર, તેની

Loading...

Page Navigation
1 ... 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328