Book Title: Sarvagnashatakam
Author(s): Labhsagar
Publisher: Aagamoddharak Granthmala
View full book text
________________ 278 सर्व-शतकवृत्ती तिवचनमुत्सूत्रप्रवृत्तिनिवारणाय भयवचनमेवावसातव्यं न पुनर्वास्तवमिति भणति / स च तीर्थकरेणोसूत्रभाषणे सभयीकृतानामपि भव्यानां निजवचनचातुर्या उत्सूत्रभाषण एव निर्भर्याकुर्वन् तीर्थकृतो मृषाभाषित्वमात्मनश्च सत्यभाषित्वमुद्घोषयन् सर्वेषामपि जैनाभासानां चक्रवर्तित्वेन बलवान् तीर्थकरभक्तेन अस्मादृशेन कथं कर्तव्य इत्येवं श्रीहेमाचार्यस्येव अस्मादृशोऽपि महती चिन्ताऽवसातव्या / अयं भावःअसमर्थो हि परेण पराभूतः सन् वाग्व्यापोरवानप्यात्मसाक्षिक एव भवति / तत्र श्रीहेमाचार्यवचनं यथा-'अनाद्यविद्योपनिषन्निषण्णैर्विशृङ्खलैचापलमाचरद्भिः। अमूढलक्ष्योऽपि पराक्रिये यत् त्वकिङ्करः किं करवाणि देव ! // 1 // (अयोगव्यवच्छेदद्वा० श्लो० 23) इत्यादि / एवमस्मादृशोऽपीति बोध्यम् / अत एव पौनरुक्त्यमवगणय्य वारंवारं पूत्करणमेव तद्व्यञ्जकमवसातव्यम् / तेन स एव तावदित्थं प्रष्टव्यः-ननु भोः ! उन्मार्गस्थितानोमुत्सूत्रभाषिणां नियमेनानन्तसंसारो भवतीति भयवचनमिति तीर्थकृता स्वयमेव सदस्युक्तम् , उत लेखद्वारा भवत एव ज्ञापितं यन्मया वक्तुं न शकितं परं त्वया इत्थं सर्वत्र ज्ञापनीयम् , अथवा चेतस्येव धारणीयम् / नाद्यौ, तथाभूतभणनेन भयं दूरे, प्रत्युत तथाभूतषचनं निश्शङ्कमुत्सूत्रभाषणे प्रवृत्तिसूचकम् / तृतीये च रहोवृत्त्या धारणीयम् ज्ञापितं सदसि भाषमाणस्त्वं केन कीदृशेन वचनेन सम्बोधनीय इति वक्तव्यम् / अथ निजमतिकल्पनया तथोच्यते इति चेत् , तर्हि 'एगदिवसंपि जीवो पवज्जमुवागओ अणण्णमणो। जयवि ( जइ) ण पावइ मुक्खं अवस्स वेमाणिओ होइ' // 1 // त्ति तथा, 'इक्को वि नमुक्कारो जिणवरवसहस्स वद्धमाणस्स / संसारसागराओ तारेइ नरं व नारिं वा // 1 // इत्यादिवचनानि लोभवचनानि कल्पनीयानि / अन्यथा માટિ તે ભયવચનપર્ણિ વસ્તુગતિ નહીં એહવું કહે છે. તે તો તીર્થ કરે ઉત્સુત્રભાષણને વિષે સભય કર્યા જે ભવ્ય તેહને પોતાના વચનની ચતુરાઈ ઉસૂત્રભાષણને વિષે નિર્ભય કરતો તીર્થકરને મૃષાભાષીપણું જણાવતો અનિં પિતાનું સત્યભાષીપણું જાહેર કરે તે સર્વે જૈનાભાસનઉ ચક્રવર્તિપર્ણિ કરી તે બલવંત તે તીર્થકરભક્તિ કિમ કરવો ઇમ શ્રી હેમાચાર્યની પરે અસ્વસરિખાને પરિણું મોટી ચિતા જાણવી. એ ભાવઅસમર્થ પર પરાભવ્યો હતો વચન બોલતો એ પણિ આત્મસાક્ષિક જ હુ9. તિહાં હેમાચાર્યનું વચન દેખાડે છે. અનાદિની જે અવિદ્યા તે રૂ૫ જે સદ્વિદ્યા તે ઉપરિ રહ્યા ઉરખલ ચપલપણાને આચરતા તેઉર્ણિ અમૂલક્ષે હું નિરાકરણ કરીઈ છે, તે તારો કિંકર હવે હું રયું કરું ? ઈત્યાદિક ઈમ અન્ડસરિખાને પછુિં એ જાણવું. એટલા જ વતી પુનરુક્તપણે અવગણી વારંવાર પૂત્કરણ જ તેહનું જણાવનાર એ જાણવું. તે વતી તેહજ ઈહાં પૂછવો. પૂર્વ પક્ષ-ઉન્માર્ગ રહ્યાને ઉત્સુત્રભાષીને નિયમેં અનંતસંસાર હઈ' એ ભયવચન તીર્થકરે પિતે જ સભાને વિષે કહિઉ ? અથવા લેખ આંગલિં કરી તુઝને જ જણાવ્યું ? જે કઈ કહી ન સકયું પણિ તિં ઈમ સર્વત્ર કહેવું અથવા ચિત્તમાં રાખવું ? પ્રથમ બિ પક્ષ તે નહીં, તેહવે કહે ભય તે દૂર, સાહસું તેહવું વચન નિઃશંક ઉસૂત્રભાષણને વિષે પ્રવર્તનનું જણાવનાર. ત્રીજે પક્ષે તે એકાંતે ધારવું એવું જણાવ્યો હતો સભાને વિષે કહેતા : ' વચને સમઝાવ. એ કહેવું. હિ આપમતિ ક૯૫નાઈ તિમ કહી છે. એવું જઉ ? એક દિવસ એ જીવ દીક્ષા પ્રતે પામે તન્મય હુંતલ યદ્યપિ મેક્ષ ન પામે તઉ અવશ્ય વૈમાનિક દેવ હદ વલી " એ નમસ્કાર જિનવર વૃષભ શ્રી વર્ધમાનને સંસારસાગરથી તારે નરને અથવા નારીને' ' ઇત્યાદિક વચન તે (ભય અનિં) લેભના વચન કયા જોઈઈ, નહીતઉ ધર્મને વિષે પ્રવૃત્તિ ન થાઈ ઇમ નાકિને વિષે દખના અભિધાયક અને' સ્વર્ગાદિકને વિષે સુખાદિકના કહેનાર વચન એ.ભયના અને

Page Navigation
1 ... 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328