Book Title: Sarvagnashatakam
Author(s): Labhsagar
Publisher: Aagamoddharak Granthmala

View full book text
Previous | Next

Page 274
________________ 249 दिगम्बरादीनामादिकारः व्याख्या-निजस्य परेषां च तीर्थानि निजपरतीर्थानि, तानि करोतीति निजपरतीर्थकरः, तस्य भावः तत्त्वं, तस्मात् श्रीवीरजिनस्तीर्थकरो न भवति / तत्र हेतुमाह-'णियतित्थ 'मित्योदि / यतो निजतीर्थमन्यस्मात्-श्रीमहावीरादन्यः शिवभूत्यादिस्तस्मात् जातमिति शेषः / अन्यत् , चकारो गम्योऽन्यच्चतदभिमततीर्थादपरं च अतीर्थ-तीर्थमेव न भवतीति श्रद्धानादित्यक्षरार्थः / भावार्थः पुनरेवम्-यद्यपि दिगम्बरो जैननामधारी तथापि निजमतिविकल्पितेन लिङ्गेन सूत्रतोऽपि सिद्धान्तेन चान्यतीर्थिककल्पः / तेन तं परित्यज्य प्रथमं पौर्णिमीयकः प्रष्टव्यः-ननु भोः पौर्णिमीयक ! तव वीरजिनस्तीर्थकरः किं भवदभिमतपौर्णिमीयकसमुदायस्यादिकर्तृत्वेन अन्यस्यादिकर्तृत्वेन वा ? नाद्यो, भवतोऽप्यनभिमतत्वात् / यतः पौर्णिमीयकसमुदायस्य आदिकर्ता चन्द्रप्रभोचार्यः सर्वसम्मतः। यदुक्तम्-'श्रीचन्द्रप्रभसूरिरोट् स भगवान् प्राचीकशत् पूर्णिमा 'मित्यादिपौर्णिमीयककृतक्षेत्रसमासवृत्तिप्रशस्तौ। अन्यत् चकारो गम्यः, अन्यच्च (न द्वितीयः) निजसमुदायादपरम् अस्मदभिमतं तीर्थं तत्कर्तृत्वेन भवतस्तीर्थकरो न भवति / तदतीर्थमिति श्रद्धानात् , तीर्थकरत्वातीर्थकरत्वयोर्विरोधात् / तेन तदादिकर्तृत्वेनापि तीर्थकरो न भवति, किन्तु चन्द्रप्रभाचार्य एव तीर्थकरो मन्तव्यः / भवदभिमततीर्थस्यादिकर्तृत्वात् / अत एव तस्य देवस्वरूपमग्रे दर्शयिष्यते / ननु भो ! नहि वयं लुम्पकेनेव चन्द्रप्रभाचार्येण नवीनसमुदायः कृतः इति ब्रूमो, येनोक्तदोषावकाशः स्यात् / किन्त्वनादिसिद्धं पूणिमापाक्षिकं चन्द्रप्रभाचार्येण सिद्धान्तादुद्धृतमिति ब्रूम इति चेत् / मैवं, काप्यागमे तथानुक्तत्वात् / प्रत्युत सिद्धान्ते चतुर्दशीचतुर्थाकरणे प्रायश्चित्तभणनेन अनादिसिद्धं चतुर्दश्यां पाक्षिककृत्यमिति / ' किश्च-तवाभिप्रायेणापि पाक्षिककृत्यविशिष्टाचतुर्दशी पर्युषणाकृत्यविशिष्टचतुर्थीवत् तीर्थसम्मत्या प्रवर्त्तिता अथवा चन्द्रप्रभाचार्यप्रादुष्कृतपूर्णिमावत्तीर्थासम्मत्या वा ? आद्य, चतुर्थीपर्युषणावत् चतुर्दशीपाक्षिकमप्यभ्युपगन्तव्यं परिहर्त्तव्यं वोभयमपि, तवाभिप्रायेणोभयत्राऽपि तौल्यात् / परं पश्चमी शास्त्रोक्तो પિતાના અને પરના તીર્થના કરવા પણુથી તીર્થકર વીરજિન તેહને નહી. પિતાનું તીર્થ તે અન્યથી થયું. અને અન્ય તે અતીર્થ એહવી સહણથી.. - પોતાનું અને પરને તીર્થ તે કરે, તે પણુથી શ્રીવીરજિન તે તીર્થકર ન હુઈ. તિહાં હેતુ કહે છે - જે માટે પિતાનું તીર્થ મહાવીરથી અન્ય જે શિવમૂત્યાદિક તેથી. થયું એટલો બાહિરથી અર્થ લે. તેહના છતીર્થથી અપરતી તે તીર્થ જ નહિ. એહવા શ્રદ્ધાનથી. એ અક્ષરાર્થ. ભાવાર્થ તે એ-જઉએ દિગબર જૈનનામધારી તફહે પોતાની મતિવિક૯પે લિંગે અને સિદ્ધાંત કરીને પણિ અન્યતીર્થીને સરિખે. તેવતી તેહને મકીને પ્રથમ પુનમીએ પૂછ. પૂર્વપક્ષ-હે પૂનમીયા ! તાહરે’ વીરજિન તીર્થકર તે સ્યું તાહરે’ ઇષ્ટ જે પૂનમી સમુદાય તેહને આદિકરણ પર્ણિ અથવા અન્યને આદિકર પર્ણિ? પ્રથમપક્ષ તે નહી. તઝને પણિ અનભિમતપણાથી. જે માર્ટિ પૂનમીઆસમુદાયને આદિકર્તા ચંદ્રપ્રભાચાર્ય સર્વસંમત. “શ્રીચંદ્રપ્રભસૂરિ તે ભગવાન પૂનમ પર્વપ્ર પ્રગટ કરતે હો.” એ પુનમીઈ ક્ષેત્રસમાસની વૃત્તિની પ્રશસ્તિને વિષે. અન્ય જે પોતાના સમુદાયથી બીજુ અમ્હારૂં ઈષ્ટ તીર્થ તેહને કરવા૫ર્ણિ તાહર તીર્થકર ન હઈ. તે અતીર્થ એહવા મહાનથી. તીર્થકર પણાને અને અતીર્થકરપણાને' વિરોધથી, તેવતી તેહને આદિક પર્ણિ તીથ કર ન હઈ. તે ચું? ચંદ્રપ્રભાચાર્યજ તીર્થકર માનવો. તાહરા ઇછતીર્થને આદિકર્તી પણાથી, એતલાજવતી તેહને દેવનું સ્વરૂપ તે આગલે દેખાડીસ્પે.

Loading...

Page Navigation
1 ... 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328