Book Title: Sarvagnashatakam
Author(s): Labhsagar
Publisher: Aagamoddharak Granthmala
View full book text
________________ 250 सर्व-शतकवृत्ती सर्वसम्मताऽपि न प्रादुष्कृता, प्रादुष्कृता चानुक्ताऽपि पाक्षिककृत्यविशिष्टा पूर्णिमासीति, तत्र किं कारणमिति पर्यालोचयामः / नापि द्वितीयोऽसम्भवादेव / नहि पूर्णिमाप्रवर्तनकाले विद्यमानचतुर्दशीतीर्थवत् चतुर्दशीप्रवर्तनकाले पूणिमातीर्थमासीत् / अन्यथा पूणिमा व्युच्छिन्नेति वचनमसङ्गतं स्यात् / तस्माच्चतुर्दशीतीर्थं परित्यज्य तत्प्रतिपक्षभूतपूर्णिमाप्रवर्त्तनेन तोर्थबाह्यताभवनं कूपपातवत् द्वेषमूलकमेव सम्भोवयामः। अन्यथा नवीनमार्गस्थापनाऽसम्भवात् / एवमाञ्चलिकादयोऽप्यवसातव्याः / परं पौर्णिमीयकमूलका एवेति विशेषो द्रष्टव्यः / तेन पूर्णिमापाक्षिकाभ्युपगन्तृमात्रस्य चन्द्रप्रभाचार्यः पितामहकल्पोऽवसातव्यः / एवं लुम्पाकोऽपि प्रष्टव्यः-ननु भो लुम्पक ! तवाभिप्रायेण तीथं तावजिनप्रतिमाप्रतिपन्थिजनसमुदायरूपमेव / तस्य च आदिकर्ता श्रीमहावीरो न भवति / किन्तु तव नाम्नैवाभिव्यञ्जितः सर्वसम्मतो लुम्पकनामा लेखकः / यदि च तस्य तीर्थकरत्वं नाभ्युपगम्यते तर्हि तव्यवस्थापितो जनसमुदायस्तीर्थमपि न भवेत् / अतीर्थकरेण लुम्पकेन व्यवस्थापितत्वात / एवं सर्वत्राऽपि सम्यक्पर्यालो चनया यस्य कस्याऽपि समुदायस्य आदिकर्ता नामग्राहेण वक्तुं शक्यते, तस्य च श्रीमहावीरस्तीर्थकरो न भवत्येव, तदोदिकर्तत्वाभावात् / यथा श्रीमहावीरव्यवस्थापितस्य तीर्थस्यादिकर्ता श्रीपार्श्वनाथो न भवति / एवं पन्द्रप्रभाचार्यादिव्यवस्थापितानां समुदायानां चन्द्रप्रभाचार्यादय एव तीर्थकराः, न पुनस्तद्व्यतिरिक्ताः શ્રીક્રમા રૂતિ તરપમિતિ નાથાર્થ | શરૂ ! પૂર્વપક્ષ-અહે લંપકની પરે ચંદ્રપ્રભાચાર્યું નો સમુદાય કીધે ઈમ નથી કહેતા. જેણે કહીએ દેષને અવકાશ થાઈ. તે મ્યું? અનાદિસિદ્ધ પૂનિમ પાખી પર્વ તે ચંદ્રપ્રભાચાર્ય સિદ્ધાંતથી ઉદ્ભૂત. એહવું કહુ છું. એહવું જઉ, તે ઉપરિ કહે છે–મ બેલી, કાઈ આગમને વિષે તિમ અણકહ્યા પણુથી. સાહસું સિદ્ધાંતને વિષે ચતુર્દશીનો ચોથને અકર પ્રાયશ્ચિત કહેવે કરે અનાદિસિદ્ધ ચતુર્દશીને વિષે પાક્ષિકકર્તવ્ય. વલી તાહરે અભિપ્રાયે એણિ પાક્ષિકકર્તવ્યયુક્ત ચતુર્દશી તે પર્યુષણકર્તવ્યવિશિષ્ટચતુર્થીની પરે તીર્થ સંમનિં પ્રવર્તાવી ? અથવા ચંદ્રપ્રભાચાર્યે પ્રગટ કરી પૂર્ણિમાની પરિ તીર્થની અસંમતિ ? આવપક્ષે. ચતુર્થી પર્યુષણ પર્વની પરે ચતુર્દ શીઈ પાક્ષિક પણિ માનવું અથવા બિહું પરિહરવું. તાહરે અભિપ્રાયે બિહું ઠામે તુલ્યપણાથી, પણિ પાંચમિ શાસ્ત્રોક્ત સર્વસંમતિ પણિ ન પ્રગટ કરી અનિં પ્રગટ કરી અણકહીપણિ પાક્ષિક કર્તવ્યવિશિષ્ટપૂનિમને તિહાં સ્યું કારણ? તે વિચારીઈ છે, અન્યને આદિકપર્ણિ એ બીજઉ પક્ષે નહીં, અસંભવથી. પુનિમપ્રવર્તનકાલે છતી ચતુર્દશીની પરે ચતુર્દશી પ્રવર્તન કાલે પૂર્ણિમા તીર્થ હતું. ઈમ તો નહી, ઈમ નહી તે પૂનિમ વ્યછિન્ન એ વચન અસંગત થાઈ, તે વતી ચતુર્દશીતીર્થ મૂકીને તેને વિપરીતભૂત પુનિમને પ્રવર્તાને તીર્થ"બાહ્યતાનું થાવું ફૂપપાતની પરિ ષમૂલકજ સંભવી છ. ઇમ નહી તે નવીનમાર્ગની સ્થાપનાના અસંભવથી, છમ આંચલિઆપ્રમુખપણિ ઘણી રીતે માનવા. પણિ પૂનિમીઆમૂલકજ એ વિશેષ જા. તે વતી કરી પૂનમીઆપાક્ષિકના અંગીકારમાત્રને ચંદ્રપ્રભાચાર્ય તે પિતામહસરિખ જાણ. એમ લુપકપર્ણિ જાણો. પૂર્વપક્ષ-હે લંપક ! તાહરે અભિપ્રાયે તીર્થ તે જિનપ્રતિમાના વેરી જનને સમુદાયરૂપજ. અને તેહને આદિકર્તા શ્રી મહાવીર ન હુઈ તો યું ? તારે નામેં જ જણાવ્યો સર્વત્ર પ્રસિદ્ધ લુંપક નામે લેખક. જ તેહને તીર્થંકરપણું ન માનીશું, તફહે તેહની થાપ્યો જનસમુદાય તે તીર્થ પણિ ન હુઇ. અતીર્થંકરલુપકે થાપ્યાથી. ઈમ સર્વત્રપણે સમ્યગૂ પર્યસેચનાઈ જે કઈ સમુદાયને આદિકર્તા નામગ્રહે કહી ન સકી તે સમુદાયને શ્રી મહાવીર તીર્થકર ન હુઈ જ, તેહના આદિકર્તાપણાના અભાવથી, જિમ શ્રી મહાવીરે થાપ્યાં તીર્થને આદિકર શ્રી પાર્શ્વનાથ ન હઈ. ઈમ ચંદ્રપ્રભાચાર્યાદિકઈ થાપ્યાં સમુદાયને ચંદ્રપ્રભાચાર્યાદિકજ તીર્થ કરપણે. તેથી બીજા શ્રીનષભાદિક નહીં. એ તાત્પર્ય. એ ગાથાર્થ છે 93 છે

Page Navigation
1 ... 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328