Book Title: Sarvagnashatakam
Author(s): Labhsagar
Publisher: Aagamoddharak Granthmala

View full book text
Previous | Next

Page 286
________________ जमालेर्भवसङ्ख्याविमर्शः 266 शतोऽन्यथा सूत्रं पठति तदा सूत्राज्ञाविराधना, सा च यथा जमालिप्रभृतीनाम् / यदाऽभिनिवेशतोऽन्यथा द्वादशाङ्गार्थ प्ररूपयति तदार्थाज्ञाविराधना, सा च गोष्ठामाहिलादीनामिवावसातव्या / यदा पुनरभिनिवेशतः श्रद्धानविहीनतया हास्यादितो वा द्वादशाङ्गस्य सूत्रमर्थं च विकुट्टयति तदोभयाज्ञाविराधना, सा च दीर्घसंसारिणामभव्यानांचानेकेषां विज्ञेयेति श्रीमलयगिरिकृतवृत्तौ। तथाऽभिनिवेशतोऽन्यथापाठादिलक्षणया विराधनया विराध्याऽतीते काले अनन्ता जीवाश्चातुरन्तं संसारकान्तारं नारकतिर्यनरामरविविधवृक्षजालदुस्तरं भवाटवीगहनमित्यर्थः। अनुपरावृत्तवन्त आसन् जमालिवत् / अर्थाज्ञया पुनरभिनिवेशतोऽन्यथा प्ररूपणादिलक्षणया विराधनया गोष्ठामाहिलवदिति हारिभद्र थाम् / (सू० 58) तथा, अण्णहा पढित्ता तीए सुत्ताणाए ( अत्थं ) विराहेत्ता तीते काले अणंता जीवा संसारं भमिअपुब्वा जहा जमालीति नन्दीचूर्णौ / ( सू० 58 ) तथा, ‘पयमक्खरंपि जो न रोएइ सुत्तणिहिट्ट / सेसं रोअंतोवि हु मिच्छाट्ठिी जमालिव्व' // 1 // त्ति पञ्चसमहादौ / एवं दृष्टान्तीकृतोऽपि जमालियदि आशातनाबहलोऽनन्तसंसारी च न भवेत् , किन्तु पञ्चदशभवावशेषसंसोरो (परिमितभवावशेषसंसारो ) भवेत , तदा दृष्टान्तदाान्तिकयोवैषम्यं प्रवचनानभिज्ञस्यैव वक्तुं युज्यते / तेन यदि चूर्णिकारादयः प्रवचनानभिज्ञत्वेन न प्रमाणं तर्हि जमालिािन्तिकगतनिश्चितधर्मान्याथनुपत्त्याऽनन्तसंसार्येवेति पर्यालोच्यम् / एवं सति साक्षादनन्तसंसारित्वाभिधायकशास्त्राणामपि प्रामाण्यं सिद्धम् / तत्र सम्मतियथा-' आजीवगगणणेआ, रज्जसिरिं पयहिऊण य जमाली / हिअमप्पणो करितो ण य वयणिज्जे शह पडतो' // 1 // त्ति उपदेशमालायाम् ( 459 ) तत्र सिद्धर्षिटीकादेशो यथा-' जमालिभंगवानामाता दुष्करतपोविधानेऽपि किल्बिषिकदेवत्वं भवं चानन्तं निर्वर्तितवानि 'त्यादि / सिद्धर्षिश्च विक्रमतो પ્રમુખને'. જિવારે અભિનિવેશથી વિપરીત દ્વાદશાંગાથે પ્રરૂપે તિવારે અથડાવિરાધના, તે તે ગેછામહિલાદિકની પરિ જાણવી. જિવારે તે અભિનિવેશથી શ્રદ્ધાન હીન પણે અથવા હાસ્યાદિકથી દ્વાદશાંગનું સૂત્ર અર્થ એ બિહુ વિઘટન કરે તિવારે બિહુ આજ્ઞાની વિરાધના, તે દીર્ધ સંસારી અભવ્યને અનેક , પ્રકારે જાણવી. અભિનિવેશથી વિપરીત પાઠાદિરૂ૫ વિરાધનાઈ વિરાધીને અતીતકાને વિષે અનંતા જીવ વર્ગતિરૂપ સંસાર અટવી એતલે નરક-તિર્યંચ-નર-અમરરૂપ જે વિધિવૃક્ષજાલ તેણે દૂસ્તર સંસાર અટવી ગહન એ અર્થ. ફિરતા હુઆ. જમાલિની પરે. અર્થાણા તે અભિનિવેશથી અન્યથાપ્રરૂપણાદિરૂપે વિરાધનાઈ ગઠ્ઠા માહિલપરે, હરિભદ્રસૂતિની કરી નદિતિને વિષે ઈમ છે. ચૂણિને અર્થ સ્પષ્ટ જ છે. “પદ અક્ષર એકે જે સૂક્ત ન રુચા, શેષ રુચાવે તેણે મિથ્યાત્વી જમલિની પરે' ઈમ દષ્ટાંત કર્યો એ જમાલિ જઉ આશાતનાબહલ અને અનંતસંસારી ન હુઈ ઉ મ્યું ! પરિમિતભવથાકત સંસાર તિવારે દષ્ટાંત અને દાર્જીતિકને વિષમપણું પ્રવચનના અજાણને જ કહેવું યુક્ત, તે વતી ચૂર્ણિકારાદિક જે પ્રવચનને અજાણપણિ પ્રમાણ નહીં એટલે પ્રવચનના જાણ છે. તણ જમાલિને વિરાધક કહ્યો જે દસ્કૃતિક તેહને વિષે છતે જે નિશ્ચિત ધર્મ અનંતસંસારીપણુરૂપ તેની તે વિના અયક્તપણાઈ અનંતસંસારી જ માન્યા જેઈઈ એ વિચારવું, એહવું છ' પ્રગટપર્ણિ અનંતસંસારપણુના કહનારા શાસ્ત્રનું પણિ પ્રમાણપણું સિદ્ધ થયું. તિહાં શાખિ કહે છે. “આછવગગણને નેતા જયશ્રી મુકીને જમાલિ તે આત્માનું જ હિત કરત ત૭ ઈહાં પાપમાં ન પડત” તિહાં સિહર્ષિ ત્તિને એક લેશ કહે છે. જમાલિ ભગવંતને જામાતા દુષ્કરતપ કરતપણિ કિષિદેવપણું અને અનંતસાર નીપજાવતે હુએ, વિમથી સાત વસે વરિસ' સિહર્ષિ થયા એહવી પ્રસિદ્ધિ છે.

Loading...

Page Navigation
1 ... 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328