Book Title: Sarvagnashatakam
Author(s): Labhsagar
Publisher: Aagamoddharak Granthmala
View full book text
________________ 260 सर्व-शतकवृत्ती न भविष्यीति पराशङ्काऽपि परास्ता / यत इह कारणं तावत् सर्वज्ञमतविगोपनं, तस्य च कार्य ' कारणानुरूपं कार्य 'मितिवचनात् अरघट्टघटीयन्त्रन्यायेन संसारचक्रवाले भूयोभूयः परिभ्रमणम् / एतच्चानन्तसंसारिणामेव भवति / अन्यथा अरघट्टघटीयन्त्रन्यायस्य निराश्रयता स्यात् / तस्माद्यस्य कस्याप्येकेन्द्रियादिषु पुनः पुनरुत्पादेन द्राधीयसी संसारस्थितिर्भवति, तमुद्दिश्यैवाऽयं न्यायः प्रवर्तते / तथाहि 'एअं पुण एवं खलु अण्णाणपमायदोसओ णेअं। जह दोहा कायठिई भणिआ एगिदिआईणं' // 1 // ति उपदेशपदगाथा (16) व्याख्यायाम्-'एकेन्द्रियादिषु जातिषु दूरमनुजत्वलक्षणासु अरघट्टघटीयन्त्रन्यायक्रमेण पुनः पुनरावर्त्तते / एतदपि कुतः सिद्धम् ? इत्याह-यस्मात्कारणाद् द्राधीयसी कायस्थितिः-पुनः पुनर्मृत्वा तत्रैव काये उत्पादलक्षणा, भणिता-प्रतिपादिता सिद्धान्ते एकेन्द्रियादीनाम्एकेन्द्रियद्वीन्द्रियादिलक्षणानां जीवाना 'मिति / तथा चातुर्गतिकसंसारपरिभ्रमणहेतुश्रुतमात्रविराधनायामपि जमालिरेव दृष्टान्ततया भणितः / तथाहि-' इच्चेइअं दुवालसंगं गणिपिडगं तीते काले अणंता जीवा आणाए विराहेत्ता चाउरतं संसारकंतारं अणुपरिअडिसु 1 / इच्चेइअं दुवालसंगं गणिपिडगं पडुप्पन्नकाले परित्ता जीवा आणाए विराहेत्ता चाउरतं संसारकंतारं अणुपरिअटुंति 2 / इच्चेइ दुवालसंग गणिपिडगं अणागए काले अणंता जीवा आणाए विराहित्ता चाउरंतं संसारकंतारं अणुपरिअट्टिस्संति 3 'त्ति नन्दीसूत्रे (सू० 57) त्तिर्यथा-' इच्चेइअ 'मित्यादि / इत्येतद् द्वादशाङ्गं गणिपिटकं अतीते काले अनन्ता जीवा आज्ञया-यथोक्ताज्ञापरिपालनाभावेन विराध्य चातुरन्तं संसारकान्तारं विविधशारीरमानसानेकदुःखविटपिशतसहस्रदुस्तरं भवगहनं 'अणुपरिअर्टिसु' त्ति, अनुपरावृत्तवन्त आसन् / इह द्वादशाङ्गं सूत्रार्थोभयभेदेन त्रिविधं द्वादशाङ्गमेव आज्ञा-आज्ञाप्यते जन्तुगणो हितप्रवृत्तौ यया साऽऽक्षेति व्युत्पत्तेः, ततः सा त्रिधा, तद्यथा-सूत्राज्ञा अर्थाज्ञा तदुभयाज्ञा / सम्प्रत्यमूषामाज्ञानां विराधनाश्चिन्त्यन्ते-यदाऽभिनिवे- જે માટિ ઇહાં કારણ તે સર્વજ્ઞમતનું વિગોપન અને તેનું કાર્ય તે કારણુ ને અનુરૂપ કાર્ય એ વચનથી અરહદની ઘઈડના યંત્રને ન્યાયે સંસાર ચક્રવાલને વિષે કિરીને પરિભ્રમણ એ તે અનંતસંસારીને ઈ. ઈમ નહીં તે અરઘટઘટીયંત્રના ન્યાયને વિષય રહિતપણું થાઈ. તે માટે જે કેને એકે કિયાદિકને વિષે વારંવાર ઉપજવે લાંબી સંસારની સ્થિતિ હુઈ, તે ઉદ્દેશીને જ એ ન્યાયે પ્રવર્તાઈ તે દેખાડ છે-એ અનાનપ્રમાદને દોષે જાણવું. જિમ દીધ કાયથિતિ અકૅકિયાદિકને કહી. એ ઉપદેશપદની ગાથાના વ્યાખ્યાનને વિષે-એકેદ્રિયાદિક જાતિ જિહાં દૂર મનુયપણું પામવું પદવીને વિષેિ અઘિકઘટીયંત્ર ન્યાયને કમેં ફિરી કિરી પ્રવર્તે છે. તે પણિ કિમ સિદ્ધ થયું તે કહે છે-જે કારણથી દીર્ધકાયથિતિ કિરીકિરીને મરીને તેહજ કાયને વિષે ઉત્તિરૂપ કહી સિદ્ધાંતને વિષે. એકે કિયાદિ જાતિને, યતર્ગતિકરૂપ સંસારનું પરિભ્રમણ તેહનું હેતુ શ્રતવિરાધનાને વિષે પણિ જમાલિ જ દષ્ટાંત પણે કહ્યો છે. સત્રાર્થ સ્પષ્ટ જ છે. એ દ્વાદશાંગ ગણિપિટક તે પ્રતિ અતીતકાલને વિષે અનંતા જીવ ચોક્ત આજ્ઞાના પરિપાલનને અભાવે વિરાધીને ચતુર્ગતિકસંસાર વિવિધ શરીરસંબંધી મનપસંબંધી જે અનેક દુઃખરૂ૫ વૃક્ષ તેહના લક્ષણ તેણે દુસ્તર જે ભવગહન તે પ્રતિ ફિરતા હુઆ. ઈહાં દ્વાદશાંગ તે સૂત્ર અથ અને ઉભય તેહને ભેદ ત્રિણિ પ્રકારે, દ્વાદશાંગ જ આજ્ઞાઈજણાવીઈ અંતગણ હિતપ્રવૃત્તિને વિષે જેણઈ તે આના એ વ્યુત્પત્તિથી, તેથી તે ત્રિણિ પ્રકારિ. તે કિમ હિવે એ આજ્ઞાની વિરાધના થીતવાઈ છે-જિવારે કદાગ્રહથી અન્યથા સૂત્ર ભર્ણિ તિવારે સવાશાની વિરાધના, તે તે જિમ જમાલી

Page Navigation
1 ... 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328