Book Title: Sarvagnashatakam
Author(s): Labhsagar
Publisher: Aagamoddharak Granthmala

View full book text
Previous | Next

Page 284
________________ 259 उत्सूत्रभाषिणामनन्तसंसारः सूचकः / किंभूतानां ? सन्मार्गनाशिनां-जिनोक्तमार्गापलापिनामिति / अथ अनन्तं हि जघन्यादिभेदभिन्नं नोनाप्रकारं भवतीति तन्नियमसूचकविशेषणमाह-स तथाभूतोऽभिनिवेशी किंलक्षणः ? आशातनाबहल:उन्मार्गस्थितः सन् मार्गाऽपलापी जिनादीनां कदा अनेन उक्तं ( कलङ्कदानेन ) जिनानुक्तमपि जिनोक्तमित्येववासद्रूषणोद्भावनेन जिनादीनां सर्वेषामपि उत्कृष्टाशातनया बहलः आशोतनाबलः / तस्य हि नियमात् देशोनापार्द्धपुद्गलपरावर्तावशेषसंसारो भवति / तेनाशातनाबहल इति विशेषणेन संसारोऽनन्तोऽप्यपार्द्धपुद्गलपरावर्त्तावशेषोऽभिहितः / 'अद्धापरिअट्टओ अ देसूणो आसायणबहलाणमि 'तिवचनात् / तत्र दृष्टान्तमाह- जहा जमालि' त्ति / यथा जमालिर्भगवज्जामाता / अथ जमालिराशातनाबहलः कुतो ज्ञात ? इत्याह-तदुपनयतः। स एव-जमालिरेवोपनयो-दृष्टान्तस्तदुपनयस्ततस्तदुपनयतः / चकार एवकारार्थे / जमोलिदृष्टान्तादेवेत्यर्थः / दृष्टान्तो हि दार्टान्तिकापेक्षया विवक्षितधर्मेण नियतोऽधिकश्च भवति / तेन यत्र क्वापि प्रवचनप्रत्यनीकानां निरूपणं तत्र दृष्टान्तः प्रायो जमालिरेव / तथाहि-'आयरिअपरंपरएण आगयं जो उ छेयबुद्धीए / कोवेइ छेअवाई जमालिणासं स णासीहिति ॥१॥त्ति सूत्रकृदङ्गनिर्युक्तौ (गा० 125) / वृत्तियथा-'आचार्याः-श्रीसुधर्मस्वामि-जम्बूस्वामिप्रभवा-ऽऽर्यरक्षिताद्याः तेषां परम्परा-प्रणालिका पारम्पयं तेनाऽऽगतं यद् व्याख्यान-सूत्राभिप्रायः , तद्यथा -व्यवहारनयाभिप्रायेण क्रियमाणमपि कृतं भवति / यस्तु कुतर्कदाध्मातमानसो मिथ्यात्वोपहतदृष्टितया 'छेकबुद्ध्या' कुशाग्रीयशेमुषीकोऽहमिति कृत्वा कोपयति-दूषयति-अन्यथा तमर्थ सर्वज्ञप्रणीतमपि व्याचष्टे' इत्यादि यावत् 'जमालिनाशं-जमालिनिववत् सर्वज्ञमतविगोपको विनंक्ष्यतिअरघट्टघटीयन्त्रन्यायेन संसारचक्रवालं बम्भ्रमिष्यती 'त्यादि / एतेन बहुकष्टकारिणो जमालेरनन्तसंसारो કેહ છે? આશાતનાઈ બહુલ, ઉન્માર્ગને વિષે રહ્યો છું તે માગને અ૫લાપી જિનાદિકને. કિનારે એ જિને કહિઉ ? જિને ન કહિઉં તે જિને કહિઉં એણિરીતિ અણુછતાદૂષણને પ્રગટ કરે જિનાદિકસર્વેનઓ ઉત્કૃષ્ટી આશાતનાઈ આશાતના બહુલ, તેહને નિયમેં જ દેશે ઉણે અધપુગલપરાવર્ત થાકતો સંસાર હુઈ, તે વતી આશાતનાબહુલ એ વિશેષણે અનંતપણિ અર્ધપુદગલ પરાવર્તન અવશેષ કહિયો એ વચનથી, તિહાં દષ્ટાંત કહે છે-જિમ જમાલિ-ભગવંતનો જમાઈ. હિ ભગવાજામાતા આશાતનાબહુલ તે કિમ જા ? તે ઉપરિ કહે છે તે જમાલિ જ ઉપનય-દષ્ટાંત તેથી. ચકાર તે અવધારણને, અથ બોલે. એલેં જમાલિદષ્ટાંતથી જ દૃષ્ટાંત તે જેહનું સ્વરૂપ કહતા હાઈ. દાષ્ઠતિક, તેહની અપેક્ષાઈ ઇસિત ધર્મ નિયત અનિં અધિક હુઈ. તે માટે જિહાં કિહાં એ પ્રવચન પ્રત્યેનીકના નિ૫ણું તિવા માહે જમાલિ જ દષ્ટાંત કહ્યો છે. . આચાર્ય પરંપરાઈ આવ્યું અનુક્રમે છેકવાદી થઈને તે જમાલિની પરિ નાશ પામે આચાર્ય તે સુધર્માસ્વામિ જંબુસ્વામિ પ્રવાર્યરક્ષિતાઘનેક, તેહની પરં પર જે સંપ્રદાય તે િઆવ્યું જે વ્યાખ્યાન-સૂત્રને અભિપ્રાય. વ્યવહાર નયાભિકાર્યો કરવા માંડયું કર્યું જ હતું. અને કુતર્ક બલ્યુ છે ચિત્ત જેહનું એહ મિથ્યાત્વે ઉ૫હતદર્શન પણિ, ડાહી બુદ્ધિ દર્ભના અણીની પરિ તીણબુદ્ધિ હું એવું જાણિ દૂષિ વિપરીત તે અર્થ સર્વજીને પ્રણીત વખાર્થિ. ઈમ યાવત જમાલિ નિહવની પરિ સર્વજ્ઞમતને વિપક વિસયે-અરહદઘટીના યંત્રને ન્યાયે સંસાર ચક્રવાલપ્રતિ ભમયે ઇત્યાદિ એતલું કહેતે બહુ કષ્ટકારી જમાલિને અનંતસંસાર નહિં હુઈ એ પરની એ આશંકા ટાલી.

Loading...

Page Navigation
1 ... 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328