Book Title: Sarvagnashatakam
Author(s): Labhsagar
Publisher: Aagamoddharak Granthmala
View full book text
________________ जमाले वसल्याविमर्शः तिकल्पनोऽपि परास्ता / उक्तागमस्य प्रणेतुः श्रीमहावीरस्य मृषाभाषित्वप्रसक्त्या अनाप्तत्वापत्तेः / यतस्तथाभूतस्य निजकृतपापस्य परिज्ञानाभावभणनेन कुतः सम्यक्त्वोदिप्राप्तिरिति / किश्च-कृतपापस्य प्रायश्चित्तप्रतिपत्तिस्तस्मिन्नेव भवे भवति, न पुनर्जन्मान्तरेऽपि / यदागमः-जावाऽऽउ सावसेसं, जाव य थोवो वि अस्थि ववसाओ / ताव करिज्जप्पहिअं मा ससिराया व सोइहिसि // 1 // त्ति ( उप० 258 ) तस्मादाशातनाबहलस्य जमालेनियमेनानन्तसंसारोऽप्यपार्द्धपुद्गलपरावर्त्तप्रमाणो मन्तव्यः / ' उम्मग्गमग्गसंपद्विआण 'मित्यादि, तथा 'कालमणतं च सुए अद्धापरिअट्टओ अ देसूणो / आसायणबहलाणं उक्कोसं अंतरं होइ' / त्ति / ( आ० नि० 853 ) इत्यादिप्रवचनप्रामाण्यात् / अत एव भगवत्यां जमालिसूत्रं सामान्यसूत्रं च संसोरपरिभ्रमणमधिकृत्य तुल्यमेव भणितम् , तत्कारणस्याचार्यादिप्रत्यनीकत्वादेस्तौल्यात् / तुल्ये च कारणे कार्यवैषम्यासम्भवात् / यत्तु भगवत्यामेव 'अत्थेगइआ अणादिअं अणवदग्गं दीहमद्धं चाउरतं संसारकंतारं अणुपरिअती 'ति भणितम् , तदभव्यविशेषमधिकृत्यावसातव्यम् / तद्व्यञ्जकं तु अन्ते निर्वाणल्याभणनमेव / कस्यचिदभव्यस्याऽपि तथाविधकालादिसामग्रीयोगेन सम्यकक्रियापरायणस्य आचार्यादिप्रत्यनीकतायाः सम्भवात् / एतेन 'पंच तिरिक्खजोणियमणुस्सदेवभग्गहणाई संसारं अणुपरिअट्टित्ता' इत्यत्र सङ्ख्यावाची पञ्चशब्दो गतिवयानुरोधेन त्रिगुणितः पञ्चदशभवाभिधायको जमालेरिति कल्पनाऽपि परास्ता। तिर्यग्योनिकदेवसम्बन्धिनौ द्वौ द्वौ भवौ एकश्च मनुजसम्बन्धी अथवा त्रयो भवाः तिर्यग्सम्बन्धिनः एको देवसम्बन्धी एकश्च मनुष्यसम्बधीत्येवं पञ्चभिरेव भवैः सूत्रस्य सविषयत्वेन प्रामाण्यसिद्धौ पञ्चदशभवकल्पने प्रमोणाभावात् / नहि क्वाप्यागमे जमालेः पञ्चदश भवा भविष्यन्तीति भणितं येन गुणकारः सम्यग्भवेत् / છે પ્રાયશ્ચિત જેણે એહ હું તુચ્છ સંસારી પણિ હસ્ય. એ કલ્પના પણિ ટાલી. કહ્યા આગમના પ્રરૂપક જે શ્રીમહાવીર તેહને મૃષાભાષિપણાને પ્રસંગે વંચકપણાની આપત્તિથી. જે માટે તેહવી પિતાના કર્યા પાપના પરિજ્ઞાનના અભાવને કહે કિહાંથી (સમ્યક્ત્વની ) પ્રાપ્તિ. વલી કીધાં પાપનાં પ્રાયશ્ચિત જે ઉપવાસાદિક આલેચના તેહની પ્રતિપત્તિ તેહજ ભવનૅ વિષે હુઇ. પણિ જન્માંતરિ ન હઈ. “વાવત આયુઃ સાવશેષ હુઈ યાવત કાંઇએ ઉઘમ હુઈ તિવાર ૫હિલું આત્મહિત કરવું શશિરાજાની પરિ શોચ મ કરિયે” તે માટે આ શાતનાબહલ જમાલિને નિયમે અનંતસંસાર પણિ અપાદ્ધપુદ્ગલપરાવર્ત પ્રમાણ માન. उम्मग्गमग्ग पत्यासिनतास श्रुतने विष शानदासपशवत्तनु सामाशतनामसनेट અંતર હુઈ " ઈત્યાદિ પ્રવચનવચનના પ્રામાપણાથી. એકલા જ વતી જમાલિનું સૂત્ર અને સામાન્યસૂત્ર સંસારપરિભ્રમણ આશ્રયી તુલ્યજ કહિઉં. તેનું કારણ જે આચાર્યાદિકની પ્રત્યેનીકપણુઈ પ્રમુખને તુલ્યપણાથી, તુકારણે કાર્યના વિષમપણાના અસંભવથી. અને જે ભગવતીને વિષે કેટલાએક અનાદિઅનંત દીર્ધકાલ ચતુર્ગતિક સંસાર ભમે છે. ઈમ કહિઉં, તે અભવ્યવિશેષ આશ્રયીને જાણવું. તેનું જણાવનાર તો અંતે નિર્વાણને અણકહેવું તેજ. કુણેક અભવ્યને તથાવિધ કાલાદિક સામગ્રીને ભેગું સમ્યફ ક્રિયાને વિષે તપુરને આચાર્યાદિકની પ્રત્યુનીકતાના સંભવથી. એતલેં પંવનિવિજ્ઞ ઈત્યાદિસૂત્રને વિષે સંખ્યાવાચી પંચશબ્દ તે ગતિત્રિણિને અનુરોધે ગુો હું પંચદશભવને અભિધાયક. એ કલ્પના પહિં ટાલી. તિર્યગનિક અને દેવસંબંધી બિ બિ ભવ એક તે મનુજભવસંબંધી અથવા ત્રિ િભવ તિર્યંગ સંબંધી એક દેવસંબંધી અને એક મનુષ્ય સંબંધી ઇમ પાંચે ભવેજ સૂત્રને સવિષયકપણે

Page Navigation
1 ... 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328