Book Title: Sarvagnashatakam
Author(s): Labhsagar
Publisher: Aagamoddharak Granthmala

View full book text
Previous | Next

Page 278
________________ पौर्णिमीयकादिमार्गादिकर्तृणां लौकिकदेवस्वरूपत्वम् 253 अथ पौर्णिमीयकादिमार्गाणां स्वतः श्रीमहावीरव्यवस्थापिततीर्थत्वाभावे सिद्धे तदादिकर्तारश्चन्द्रप्रभाचार्यादयो निजनिजसमुदायान् प्रति किं देवस्वरूपाः उत गुरुस्वरूपा वा ? इतिशङ्कायामाह॥ लोइअदेवसरूवा, चंदप्पहमाइणो ण गुरुरूवा / सीसत्ताभावाओ, गुरूवएसस्सणायत्ता // 98 // व्याख्या-लौकिकदेवस्वरूपाश्चन्द्रप्रभाचार्यादयो, न गुरुस्वरूपोः / तेषां लौकिकदेवत्वं चाष्टादशदोषसाहित्येऽपि देवस्वरूपोपदर्शनात् प्रतिमार्ग भिन्ननवीनप्रक्रियाकरणाच्च / गुरुस्वरूपाभावे च हेतुमाह'सीसत्ते'त्यादि / शिष्यत्वाभावात् शिष्यत्वमन्तरेण गुरुत्वं न स्यात् / यदागमः-'हंतूण सव्वमाणं, सीसो होउण ताव सिक्खाहि / सीसस्स हुंति सीसा, ण हुंति सीसा असीसस्स' ॥१॥त्ति चन्द्रवेध्यकप्रकीर्णके / तत्रापि हेतुमाह- 'गुरूवएस' त्ति / यतस्ते किंलक्षणाः ? गुरूपदेशस्यानायत्ताः, गुरूपदेशमन्तरेण निजनिजमार्गप्रवर्त्तका इत्यर्थः / गुरूपदेशमन्तरेण शिष्यत्वं न स्यात् , शिष्यत्वाभावे च गुरुत्वं न स्यादर्थाद्देवत्वमेवेति भावः / ‘सीसस्स हुंति सीस' त्ति / कस्याऽपि शिष्यत्वमन्तरेण गुरुत्वं न स्यादेव, गुरुत्वशिष्यत्वयोः सामानाधिकरण्यात् / तेन भगवति श्रीमहावीरे न व्यभिचारः, तस्य शिष्यत्वाभावेन गुरुत्वस्याप्यभावात् किन्तु देवत्वमेव / यत्तु धर्माचार्यप्रजाजनार्यत्वादिव्यपदेशः, स च तमेव पुरुषमधिकृत्यौपचारिकोऽवसातव्यः / तेन शिष्यत्वं कस्यचिद्देवायत्तं गौतमादीनामिव, कस्यचिच्च गुर्वायत्तं जम्बूस्वाम्यादीनामिव / परमुभयथापि गुरुत्वसमानाधिकरणमेव शिष्यत्वम् / अत एव सर्वेषामपि सम्यग्दृशाम् * आसतामन्ये, तीर्थकृतामपि देवत्वेन श्रद्धानमहत्येव, गुरुत्वेन श्रद्धानं गौतमादिसुसाधुष्वेव, धर्मत्वेन च 'હિ પૌણિમયકાદિમાગને સ્વભા શ્રી મહાવીરઈ થાયા તીર્થપણાનો અભાવ સિદ્ધ થએ હું તે તેહના આદિકર્તા ચંદ્રપ્રભાચાર્યાદિકને આ૫ આપણું સમુદાયપ્રતિ મ્યું દેવરવરૂપ અથવા ગુરૂરવરૂપ ? એવી આશંકા ઉપર કહે છે– લૌકિકદેવસ્વરૂપ ચંદ્રપ્રભાદિક. પણિ ગુરરૂપ નહીં શિષ્યપણાના અભાવથી ગુરૂપદેશના અનાયત્તપણાથી. લૌકિકદેવરવરૂપ ચંદ્રપ્રભાચાર્યાદિક. ગુરૂવરૂપ નહી, તેહને લૌકિકદેવપણું તે અઢારદેશ સહિતપણું છત પણિ દેવસ્વરૂપ પણાના દેખાડવાથી. માર્ગ માર્ગપ્રતિ ભિન્ન નવીન પ્રક્રિયા કરવાથી, ગુરૂસ્વરૂપના અભાવને વિષે હેત કહે છે-શિષ્યપણાના અભાવથી. શિષ્યપણા વિના ગુરુ પણું નાવે. “માન સર્વ હણીનૅ શિષ્ય થઇને પ્રથમ શીખ. શિષ્યને શિષ્ય હુઈ. પણિ ન હુઈ અશિષ્યને શિષ્ય'. તિહાઈ હેતુ કહે છે-જે માટે તે કહેવા છે ? ગુરૂપદેશનેં અનાયત્ત-ગુરૂપદેશ વિના આપઆપણામાર્ગના પ્રવર્તક એ અર્થ. ગુરૂપદેશ વિના શિષ્યપણું નાવે, શિષ્યપણાને અભાવે ગુરુપણું ન હુઈજ, અર્થથી દેવપણું જ એ ભાવ. કોઈને શિષ્ય પણ વિના ગુરુપણું ન હુઇ જ. ગુરૂપણાને અને શિષ્યપણાને એક થાનકૅ છતાપણાથી. તેવતી શ્રીમહાવીરને વિષે વ્યભિચાર નહીં, તેહને શિષ્યપણાને અભાવે ગુરૂ૫ણાના પણિ અભાવથી. તલ મ્યું ? દેવપણું જ, અને જે ધર્માચાર્ય પ્રવાજનાચાર્ય પણાનું કહેણ તે તેહજ પુરુષ આશ્રયી લક્ષણાઈ જાણવું. તેવતી શિષ્યપણું તે કુણેકને દેવને આમંત્તિ ગૌતમાદિકની રે, કુણેકને ગુરુને આયત્ત જબૂસ્વામ્યાદિકની પરિ. પણિ બિહું પ્રકારે ગુરુ પણે એકાબયને વિષે શિષ્યપણું, એતલાજવતી સર્વે સમ્યગ્રષ્ટિને બીજા-તે રહે. તીર્થકરને પણિ શ્રદ્ધાને તે અરિહંત ને વિષે, ગુરુપણિ શ્રદ્ધાન તે ગૌતમાદિકસાધુને વિષે, ધર્મપણિ મહાન

Loading...

Page Navigation
1 ... 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328