Book Title: Sarvagnashatakam
Author(s): Labhsagar
Publisher: Aagamoddharak Granthmala

View full book text
Previous | Next

Page 254
________________ परमते जिनमतसदृशानुष्ठानस्य वैफल्यम् 229 यदुक्तम्-‘आणाइ अवटुंतं जो उववूहिज्ज मोहदोसेण / सो आणा अणवत्थं मिळछत्तविराहणं पावे' // 1 // इति साधुपश्चाशक ( 39 गाथा ) वृत्तौ / कचिन् 'तित्थयररस सुअस्स संघस्स य पञ्चणीओ सो' इति उत्तरार्द्धम् / आशातना च मिथ्यात्वं दीर्घसंसारहेतुः / यदागमः-'आसायण मिच्छत्तं आसायणवज्जणाउ सम्मत्तं / आसायणणिमित्तं कुवह दीहं च संसारं // 1 // ति / उपदे. ( माला, गा० 410 ) आशातना चेहाङ्गीकृततीर्थकदाज्ञातिक्रमात / यतस्तीर्थकृद्धिः सम्यग्दशां मिथ्यादृष्टिप्रशसा सम्यक्त्वातिचाररूपत्वेन निषिद्धा / तां च कुर्वन् अङ्गीकृतजिनाज्ञोपरित्यजनेन जिनाज्ञाविरा. धको जिनवराशातनाकारीति भाव इति गाथार्थः // 84 // अथ यदि मिथ्याष्टिप्रशंसायां तीर्थकृदाशातना, तर्हि परसमयेऽपि विश्विजिनमतसदृशं जैनमार्गामिमतधार्मिकानुष्ठानसदृशं दृश्यते, तत्कीदृश मन्तव्यम् ? इत्याह॥ तेणं जिणमयसरिसं अप्पं बहुअं व परमए किंची। घुणअक्खरं व विहलं पयसंजमकारणाभावा / व्याख्या --येन कारणेन यावत् तीर्थकदाशातना स्यात् , तेन परसमये (मते) यत् किश्चिदल्पंस्तोकं, बहुकं वा-प्रचुरं जिनमतसदृश-जैनामिमतश्रद्धानानुष्ठानयोरनुकारि भवेत् तद् घुणाक्षरमिव मन्तव्यम् / घुणः-काष्ठत्वगन्तवर्ती कीटविशेषः / तेन काष्ठे भक्ष्यमाणेऽभिप्रायमन्तरेणैव विचित्राकृतिषु जायमानासु कचित्प्रदेशे धकारटकाराद्याकृतिरपि जायते / सा चाकृतिघेणोक्षरतया व्यपदिश्यते / तद्वद् मिध्यादृष्टिनाऽनुष्ठीयमानेषु गङ्गास्नानादियावद्यागाद्यनुष्ठानेषु तद्वाचकवाक्यरचनायामपि क्रियमाणार्या પ્રશંસક સમ્યગદષ્ટિ તે કહેવો હું? તે દેખાડે છે-તે ઉભાગ પ્રતેં પ્રશંસતો સમ્યગૃષ્ટિ સાધુ અથવા શ્રાવક તીર્થકરનો આશાતનાકારી હુઈ. “આજ્ઞાઈ અવતાને મેહને કે જે પ્રશંસે તે આજ્ઞારહિત भिवात्प३५ विराधना पामे. खिil उत्तराई सहछे-'तीय 42 श्रुतने। सधना प्रत्यनी ' આશાતનાલક્ષણ મિથ્યાત્વ દીધસંસારનું હેત. “આશાતના તેહજ મિથ્યાત્વ આશાતનાનું વર્જવું તેજ સમકિત. આશાતના હેતુઈ સંસાર દીર્થ કરે ' આશાતના તે જહાં તીર્થકરની આજ્ઞાના ઉલ્લંઘનથી. જે માર્ટિ તીર્થકરે સમ્યદષ્ટિને મિથ્યાત્વીની પ્રશંસા તે સમકિતના અતિચારરૂપ પણે નિષેધી. તે પ્રતે કરતે અંગીકૃતજિનાજ્ઞાને પરિત્યાગે જિનાનાનો વિરાધક અરિહંતની આશાતનાન કરનાર એ ભાવ, એ અર્થ:- h૮૪ના હિવે મિયાદષ્ટિપ્રશંસાઈ તીર્થકરની આશાતના, તઉ પરસમયે પણિ કાંઈ જિનમત સરિખું જૈનમાર્ગને ઇષ્ટ ધાર્મિકાનુકાન સરિખું દેખાઈ છે. તે કેહવું માનવું? એ કહે છે - તે કારર્ષિ જિનમત સરિખું અલ્પ અથવા બહુ પરમતને વિષે કાંઈએ ઘણાક્ષરની પરે નિકાલ પદ-સંયમના કારણના અભાવથી. જિર્ણિ કારણુિં યાવત તીર્થકરની આશાતના હુઈ, તિણિ કારણુિં પરસમયને વિષે જે કાંઇ. અપ અથવા બહુ જિનમતસરિખું-જનને ઇષ્ટ શ્રદ્ધાન અને અનુષ્ઠાન તેહને અનુકારિ હુઈ તે ધુણાક્ષરની પરે માનવું. ઘુણ તે કાષ્ટની છાલિ માહિલે કીટવિશેષ, તેણે કાષ્ટ ખાતાં અભિપ્રાય વિના જ વિવિધ આકાર થાત કાઈકપ્રદેશે ઘકાર ટકા એહવે પણિ આકાર હુઇ. તે આકાર તે ઘણાશરપણે કહીએ. તિય પિશ્ચાત્વીઈ કરી, ગંગાસ્નાનાદિક યાવત્ યાગાદિક જે અનુછાન તે છતે'

Loading...

Page Navigation
1 ... 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328