Book Title: Sarvagnashatakam
Author(s): Labhsagar
Publisher: Aagamoddharak Granthmala
View full book text
________________ તથી નારાજ उवाओ, जाया मे सासया बुद्धी' // त्ति श्रीआ० नि० (गा० 352 ) वचनात् / परं न देवादिनामसाम्यमतो न जैनाभासत्वव्यपदेश इति विशेषो बोध्यः / एतेन श्रीमहावीरे निर्वृते पुस्तकाधीनाः साध्वादिनामकलङ्किताः समुदायास्तीर्थानि न भवन्ति, श्रीमहावीरेण तीर्थकरेण सह सम्बन्धाभावादिति दाशतं बोध्यम् / नहि दिवंगते देवदत्ते पितरि सञ्जातगर्भात्मकस्य पुत्रस्य तेन पित्रा सह सम्बन्धो भवितुमर्हति / कुतश्चिदवाप्तदस्तर्यादिलेख्यकमात्रसम्बन्धेन पुत्रत्वाभ्युपगमे निरपत्यत्वव्यवहारोच्छेदापत्त्या सर्वेषामपि परस्परमहमहमिकया स्वामित्वापत्त्या सर्वकालं कलहानिवृत्तिः स्यात् / तस्मात् श्रीमहावीरादुत्पन्नमेव तीर्थं भवेत् / व्युच्छिन्ने च तीर्थे पुनस्तदुत्पत्तेरसम्भवात् , [ तत्कारणस्य तस्य तीर्थकरस्याभावाद् ] इति સિદ્ધ તીર્થનોર્થવારો,પત્તિમસ્વમિતિ જાથાથા ! 88 | ___ अथ 'तुष्यतु दुर्जन' इतिन्यायात् पराभिप्रायमङ्गीकृत्यातिप्रसङ्गमाह॥ जइ एगो तित्थयरो अणेगतित्थाण कारणं हुज्जा / ता तन्नमंसिआई तित्थाइ णमंसणिज्जाई // 89 // व्याख्या-यद्येकस्तीर्थकरोऽनेकेषां तीर्थानां कारणं भवेत् 'ता' तर्हि तन्नमस्कृतानि-तेन तीर्थकृता विशेषेण नमस्कृतानि ' नमो तित्थस्से 'त्यादिवन्नमो तित्थाणमित्यादिरूपेण प्रणतानि भवन्ति / अत एव नमस्करणीयानि सर्वेषामपीति शेषः , तीर्थकृन्नमस्कृतत्वात् / तथा च साम्प्रतीनश्वेताम्बराभिमतो जैनागमो वस्तुगत्या जैनागमो न भवेत् / यतस्तत्र " એટલે શ્રી મહાવીર મુક્તિગઈ હુર્તિ પુસ્તકને આધીન સાધ્વાદિનામે કલંકિત જે સમુદાય તે તીર્થ ન હતું. શ્રી મહાવીરતીર્થકર સાથઈ સંબંધના અભાવથી. તે દેખાડયું જાણવું. પરલેક પહુ દેવદત્તે તે થયો ગર્ભરૂપે પુત્ર તેહ સાથે સંબંધ થવા યોગ્ય નહીં. કિહાંએથી પામ્યા જે દસ્તરીપ્રમખ લેખા તેહને સંબંધ માત્ર પુત્રપણું માને. નિરપત્યપણાના વ્યવહારને ઉછેદની આપતિ સને પરસ્પરે આગલિ હું હું ઇમ રવામિપણાનો પ્રસંગ થાઓં સર્વકાલ કલહની અનિવૃત્તિ હુઇ. તે વતી શ્રી મહાવીરથી ઊપનું તીર્થ તે અચ્છિન્ન જ હુઈ. બુરિછને તીર્થે વલી તેની ઉત્પત્તિના અસંભવથી. એ વતી સિદ્ધ થયુતીર્થ અને તીર્થકરનેં સમકાલ ઉત્પત્તિવંતપણું. એ ગાથાર્થ છે 88 છે હિરેં તુષ્ટ થાઓ દુર્જન’ એ ન્યાયથી પરનો ભાવ અંગીકરીને અતિપ્રસંગ કહે છ– જઉ એક તીર્થકર અનેક તીર્થનું કારણ હુઈ. તિવારે તેણિ નમસ્કાર કર્યા એહવા બહુતીર્થ નમસ્કરણીય હુઈ. જ એક તીર્થકર અનેકતીર્થનું કારણ હુઈ તઉ તેણે તીર્થકરે વિશેષ નમર્યા “નનો તિથલ'ની પરે’ (નનો તિથri) “નમસ્કાર બહુતીર્થનઈ' ઈણી રીતે તીર્થ પ્રણમ્યાં જોઈઈ. એટલા નમસ્કરવા યોગ્ય સને. એતલે શબ્દાર્થ બાહિરથી લે. તીર્થકરને નમસ્કર્યા વતી, તિવારે હિવડાં તે તાંબરને ઇષ્ટ જૈનાગમને જૈનાગમજ વસ્તુગતિ ન હુઈ. જે માટે તિહાં “નવે અધિક સે વરસે મહાવીર સિદ્ધ ગઈ હું તેથી દિગંબરની દષ્ટિ રથવીરપુરને વિષઈ ઊપની' ઇત્યાદિવચને મોટ પ્રબંધે દૂષિતપણાથી. ઇમ બીજાને પણિ પ્રરૂપણાને દૂષકવચને દૂષિત પાણું વિચારવું. જૈનતીર્થને દૂષક તો જૈનાગમ ન હઈ. “પિતાને પદે કુઠાર' એ ન્યાયના પ્રસંગથી. ઇમ દિગંબરને ઇષ્ટ જે સિદ્ધાંત તે પણિ થતાંબરમાર્ગને દૂષણ પણે આગમ ન હુઈ. ઈમ સુંદ અને ઉપસુંદ દૈત્યને ન્યાયે પરસ્પરિ

Page Navigation
1 ... 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328