Book Title: Sarvagnashatakam
Author(s): Labhsagar
Publisher: Aagamoddharak Granthmala
View full book text
________________ 240 सर्व-शतकवृत्ती यदागमः-'तप्पुविआ अरिहया, पूहअपूआ य विणयकम्मं च / कयकिच्चो वि जह कहं, कहेइ णमए तहा तित्थं // 1 // श्रीआ० सम० नि० ( गा० 567 ) यत्तु एतवृत्तौ ' तीर्थशब्देन श्रुतं तदभ्यासाच्च तीर्थकृत्ते 'त्यभिप्रायेण व्याख्यातं, तत् श्रुताधारत्वेन श्रुतानन्यत्वात् श्रुतशब्देन चतुर्विधसंघोऽपि श्रुतमुच्यते / अत एव चतुर्विधसङ्घस्यापि तीर्थत्वेनाभिधानम् / यदागमः-'तित्थं चाउठवण्णो, संघो सो पढमए समोसरणे / उप्पण्णो अ जिणाणं, वीरजिणिदस्स बीअंमि' // 1 // त्ति श्रीआव०नि० (गा० 287) श्रुताभ्यासोऽपि श्रुताधारस्य चतुर्विधसंघस्याराधनेनैवेत्यनयोराधाराधेयभावसम्बन्धेन कथञ्चिदभेद एवेति सिद्धं मन्तव्यम् / तेन चतुर्विधसङ्घस्य नमस्कारोऽपि श्रुतनमस्कागे मन्तव्यः / . श्रुतेनैव तस्य नमस्करणीयत्वात् / एतच्च प्राग ज्ञानोदीनामाराधननिरूपणे किश्चिद्दर्शितमेव, परं तीर्थकरनाम्नः सत्तायाः कारणं सामान्यतस्तीर्थाराधनमेव / उदयस्य तु कारणं निजनिजकरव्यवस्थापितमेव तीर्थमित्युभयथाऽपि तीर्थकृत्ता तीर्थपूर्विकैवेति विशेषो बोध्यः / तेन यस्य तीर्थकरस्य यत्तीर्थ धर्मकथाश्रावणाई तस्य तदेव नमस्करणीयम् / तच्च निजकरव्यवस्थापितमेव भवति / सम्मतिस्तु 'तप्पुट्विआ अरिहया' इत्यादिगाथाया उत्तरार्द्धमेव / इह प्रकरणे तु निजकरव्यवस्थापिततीर्थेनाधिकारो मन्तव्यः / तस्यैव प्रयोजनोत् / न चैवमन्योन्याश्रयो दोषः, पितृपुत्रयोरिव प्रामाणिकत्वात् / यथा पुत्रे जाते अस्य पुत्रस्य अयं पिता, अस्य पितुरयं पुत्र इति पितृत्वपुत्रयोयुगपद् व्यपदेशः प्रामाणिकः / यस्मिन् समये पुत्रो जातः तस्मिन्नेव समये जातेन पुत्रेण (देवदत्तस्य) पितृत्वपदवी दत्ता, तस्याः पुत्रायत्तत्वात् / पुत्रमन्तरेण पितृत्वव्यपदेशासम्भवात् / एवं पितरमन्तरेण पुत्रत्वव्यपदेशाभावोऽपि भाव्यः / एवं तीर्थतीर्थकरयोरपि भाव्यम् / तेन जातेन तीर्थेन जिनस्य तीर्थकरपदवी दत्तेति तात्पर्यम् / यत्तु पितुः पूर्वभावित्वं तत् पुरुषत्वादिधर्मपुरस्कारेण मन्तव्यम् / एवं तीर्थकरस्याऽपि पूर्वभावित्वं जिनत्वादिधर्मपुरस्कारेणैवेति न किञ्चिद् बाधकम् / अत एव श्रीमहावीरस्य द्वितीयसमवसरण एव तीर्थकरत्वं सम्पन्नम् / અને તેની વૃત્તિમ તીર્થશબ્દઈ શ્રત કહિઉં અને તીર્થકરપણાઈ તેહના અભ્યાસથી. એ અભિપ્રા' વખાણ્યું તે કૃતાધાર પર્ણિ શ્રુતના અનન્યપણુથી શ્રુતશબ્દઈ ચતુર્વિધ સંઘનું જ તીર્થશબ્દ અભિધાન * તીર્થ તે ચતુર્વર્ણસંઘ તે પ્રથમસમવસરણે ઊપને તીર્થકર બીજાઓનિ, વીરજિમેંદ્રને બીજું સમવસરણિ” શ્રતને અભ્યાસ પણિ શ્રુતને આધાર જે ચતુર્વિધ સંધ તેહને આરાધને. તે વતી એહને આધારાધેયભાવસંબંધિ કથંચિત અભેદજ. એ સિદ્ધ માનવું. તે વતી ચતુર્વિધ સંઘને નમસ્કાર તે શ્રતને નમસ્કાર માન, મૂતે જ કરીને તહને નમસ્કરણીયપણાથી. એ તે પૂર્વે જ્ઞાનાદિકના આરાધનના નિરૂપણને વિષે કાંઈક દેખાડયું જ છે. પણિ તીર્થ કરના નામની સત્તાનું કારણ સામાન્યથી તીર્થનું આરાધને જ. ઉદયનું કારણ તે આ૫ આ૫ણું કરે થાયું જ તીર્થ. ઇમ બિહુ પ્રકારે' તીર્થકરપણાઈ તે તીર્થપૂર્વકજ એતલે વિશેષ જાણો. તે વતી જે તીર્થકરને જે તીર્થ ધર્મકથા સંભળાવવા યોગ્ય તેહને તેહજ નમસ્કરવા યોગ્ય. aaौतामर याप्युg.शामित 'तप्पविआ' गाथानु उत्तराई. मे 2052 વિષે તે પોતાને હસ્તે થયું જે તીર્થ તેણે અધિકાર માન. તેને જ પ્રયોજનથી. છમ અન્યન્યાશ્રયલક્ષણદોષ નહી. પિતાપુત્રની પરિ પ્રામાણિકપણાથી. જિમ પુત્ર જર્ષિ એ પુત્રને એ પિતા, એ પિતાને એ પુત્ર, છમ પિતા પણું અને પુત્રપણું તે બિહુ ને એવારે જ કહષ્ણુ પ્રમાણુસિહ. જે

Page Navigation
1 ... 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328