Book Title: Sarvagnashatakam
Author(s): Labhsagar
Publisher: Aagamoddharak Granthmala

View full book text
Previous | Next

Page 269
________________ सर्वश-शतकवृत्ती अयं भावः-रजोहरणादिना पिपीलिकादिप्रमार्जने सन्तत्याहारादिव्युच्छेदापत्त्या महादोष इति दिगम्बराभिमतम् / तत्प्रणेता तु तीर्थकरोऽपि दिगम्बरामिमत एव परमारोपित सव्यतिकरः श्रीऋषभादिनामा / स चोक्तलक्षणः तीर्थाभिमततीर्थकराद्भिन्न एवाभिमतः / यथा आचाराङ्गादिनाममिः दिगम्बरविकल्पितान्यङ्गानि भिन्नान्येव, परं दिगम्बरेण सूत्रतोऽर्थतश्चेत्युभयथोऽपि विकल्पितानि / शेषजैनाभासदर्शनेषु तु निजनिजमार्गस्थित्यनुसारेणार्थतः कल्पितानि, न पुनः सूत्रतोऽप्यसामर्थ्यात् / यथा लुम्पाकमते चैत्यशब्देन जिनप्रतिमाभ्युपगमे निजमतहानिः तद्भयेन क्वचित् ज्ञानं कचिद् देवानां स्थितिर्यजिनप्रतिमा पूज्यते इत्यादि विकल्पितम् / एवैविधमपि लुम्पाकमतं यो जैनत्वेन भोषते, सोऽपि जिनप्रतिमातत्पूजाद्यभिधायकागमस्याप्रामाण्यं ब्रुवाणो जैनाभासतयाऽभ्युपगन्तव्यः / एवं यावन्तो जैनाभासमार्गाः साध्वाभासादिसमुदायरूपाः शिवभूत्यादिभिस्तीर्थत्वेन विकल्पिताः, तावन्त एव तत्तन्मार्गप्रणेतृत्वेन तीर्थकृतोऽपि विकल्पिता मन्तव्याः / ते च शिवभूत्यादय एव (परं स्वात्मन्यारोपितजैननामवत् तीर्थकरत्वमप्यारो पितमेव ) तेषामेव तत्तन्मार्गप्रणेतृत्वात्। कल्पना च स्वात्मनि जैननामवत् सर्वत्राऽप्यनिवार्यैव / अत एव जैनाभासः कश्चित् जैनं प्रति भणति-आवयोस्तीर्थकरस्त्वेक एव / स च तथाभणन् तत्त्वविदा तिरस्करणीय एव, न पुनस्तथाभूतं तदीयवचनं श्रोतव्यम् / स्वाभिमततीर्थकरस्य तदीयमार्गप्रकाशकत्वाभ्युपगमेनैव तथाश्रोतुं युक्तत्वात् / तथात्वे चोत्सूत्रमार्गप्रकाशकत्वापत्त्या तीर्थकृतो महाशातना स्यात् / श्रोतुश्च वक्तु. स्तुल्यत्वापत्त्या तद्वत्तस्याऽपि तीर्थबाह्यताऽपि / तीर्थबाह्यत्वं च वक्तुर्मिध्यादृष्टित्वेन श्रोतुरप्यभिमतमेव / अन्यथा तीर्थान्तर्वर्तिनोऽपि जनाः सम्यग्दृशो मिथ्यादृशश्चेति द्वैविध्येन वक्तव्याः प्रसज्येरन् / तच्च न कस्यापि सम्मतम् / किञ्च-तीर्थाभासैनिजदेवत्वेन वचसा अङ्गीकारेऽपि न तीर्थकृतः किश्चिद् गौरवम् / नीचप्रभुताया अपि सतां लाघवहेतुत्वात् / તેહને ભર્યો કિહાંએક જ્ઞાન કહાંએક દેવની મર્યાદા જે જિનપ્રતિમા પૂછઈ. એહવું એ લુંપકનું મત. તેને જે જૈન પણિ કહે તેહપણિ જિનની પ્રતિમા તેહની પૂજાદિકને કહનારે જે આગમ તેહને અપ્રમાણપણું કહેતો જૈનાભાસપણિ માન. ઈમ જેતલાએ જૈનાભાસના માર્ગ સાવાભાસાદિ સમુ દાયરૂપ શિવભૂત્યાદિ તીર્થ પણે વિકપિયા તેતલા જ તે તે માર્ગના પ્રરૂપકપર્ણિ તીર્થકરપણે વિકલ્પિત માનવા. તે તે શિવભત્યાદિક તેહને જ તે તે માગના પ્રરૂપકપણાથી. કપના તે જૈનના નામની પરિ સર્વત્ર અનિવાર્ય જ. એટલા જ વતી જૈનાભાસ કણેક જૈનપ્રતિ કહે–આપણે તીર્થકર તે એક જ તે તેહવું કહેતો તત્વવેદીઈ નિરાકરિો. પણિ તેહનું વચન તેહવું સાંભળવું નહીં. પિતાના ઇષ્ટ તીર્થકરને તેહવા માર્ગને પ્રકાશકપર્ણિ જ તેહવું સાંભળવાને યુક્તપણાથી. તેહવું થિકે તે ઉત્સુત્ર પ્રકાશકપણાની આપત્તિ તીર્થકરની મહાઆશાતના હુઈ અને સાંભળનાર તે પણિ કહનારની સરિખાઈ થાઈ વતી તેહની પરે તેને પણિ તીથબાવતાપર્ણિ. તીથબાવપણું તે કહનારને મિથ્યાદષ્ટિ પવુિં સાંભળનારને પણુિં અભિમતજ, ઈમ નહી તે તીથર્વત્તિ જૈન પણુિં સમ્યગદષ્ટિ અને મિથ્યાદષ્ટિ ઈમ બિં પ્રકારે કહેવા થાઓ. તે તે ઇને સંમત વહી. વલી તીર્થભાસે પોતાને દેવપણું વચને અંગીકાર કર પણિ તીર્થકરને કાંઈ ગૌરવ નહીં. નીમપ્રતાને પણ સહુને લતાના હેતથી,

Loading...

Page Navigation
1 ... 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328