Book Title: Sarvagnashatakam
Author(s): Labhsagar
Publisher: Aagamoddharak Granthmala

View full book text
Previous | Next

Page 256
________________ मिथ्यात्वयुक्तामुण्डामस्वामर्थहेतुत्वम् 225 तत्स्वरूपस्योपहतत्वात् / यदुक्तम् ‘मिथ्यात्वं परमो रोग्ने, मिथ्यात्वं परमं तमः / मिथ्यात्वं परमः शत्रु-मिथ्यात्वं पदमापदाम् ' // 1 // अत एव मिथ्यादृशां धर्मोऽप्यधर्मतयैव मन्तव्यः / यदुक्तम्-'अहिं. सालक्षणो धर्मः, सम्यक्त्वादिक्षमादिमान् / देवेन वीतरागेण, दर्शितः कुर्वता स्वयम् / / 1 // एतस्माद्वपरीत्येन, मिथ्याभिरुपासितः / अधर्मः प्रोच्यते दुर्ग-दुर्गतिप्रणयकभूः' / / 2 / / इति उपदेशमालाविशेषवृत्तौ / तथा 'कुतीर्थिकैः प्रणीतम्य सद्गतिप्रतिपन्थिनः / धर्मस्य सकलस्यापि, कथं स्वाख्यातता भवेत् ? // 1 // यच्च तत्समये काऽपि, दयासत्यादिपोषणम् / दृश्यते तद्धचोमात्रं, बुधैयं न तत्त्वतः' // 2 // इति प्रवचनसारोद्धारवृत्तौ / अत एव मिथ्यादृशां द्रव्यतोप्यकरणनिणमोऽनर्थहेतुरेव / यदाह श्रीहरिभद्रसूरिः-' बाह्यमन्थत्यागान्न चारु नन्वत्र तदितरस्याऽपि / कञ्चुकमात्रत्यागामहि भुजगो निर्विषो भवति // 1 / / इति षोडशके (1, आर्या 5) वृत्तिर्यथा-बाह्यग्रन्थपरित्यागात्-धनधान्यस्वजनवस्त्रादिपरित्यागात, न चारु-न शोभनं बाह्यलिङ्गं ननु-निश्चितमेतत् , अत्र लोके बाह्यलिङ्गमितरम्यापि मनुष्यतिर्यक्प्रभृतेः / एनमेवार्थ प्रतिवस्तूपमया दर्शयति-कचुकमात्रपरित्यागात् नहि-नैव भुजगः-सरीमृपः निर्विषः-कथश्चिदपि निर्विषो भवतीति स्थितिः। इह तदितरस्यापीति / अत्रापिशब्दात्तत्परित्यागकर्तुस्त्वहितं भवत्येवेति दर्शितमिति / यदि तत्प्रशसकम्याहितं कथं न तत्कर्तुः ? इत्यभिप्रायः / यद्यपि तथाविधपरित्यागवशेन कम्यचिजैनमार्गपतितस्य मिथ्यादृशो यथोक्तसामाचारीपरिपालनवशेन नवमप्रै એતલાજવતી મિથ્યાત્વીનો ધર્મ તે અધર્મપણિ કહિ માનો “અહિંસારૂ૫ ધમ સમ્યક્ત્વાદિ ક્ષમાદિવંત દેવે વીતરાગે દેખાડ્યો તે કરતાં એથી વિપરીત પણિ મિથ્યાત્વીઈ સેવ્યો તે અધમ જ કહી. દર્શ જે ગતિ તેહની રખેવની ભૂમિકા " કુતી થઈ પ્રરૂપે સદ્દગતીને વિરોધી એહવા પણિ સકલધામને ભલી રીતિ કહેવા પણઈ તે કિમ ઘટે?” અને જે તેહનાં સમયને વિષે દયા-સત્યાદિકનું પોષવું દીસે છે. તે વચનમાત્ર બુધે જાણવું. પણિ તત્વથી નહિં. એતલાજવતી મિથ્યાત્વીને અકરણનિયમ તે અનર્થ હેતજ. " બાહ્યગ્રંથના ત્યાગથી ભલું નહિ નિશ્ચયઈ ઈહાં તેથી બીજાને પણિ કંચુકમાત્રના ત્યાગથી ભુજગ કાંઈ નિર્વિષ ન હુઈ, બાહ્યગ્રંથ જે ધનધાન્યવજનવસ્ત્રાદિક તેના પરિત્યાગથી ભલું નહિં. બાાર્લિંગ એ નિશ્ચયે છે એ લેકને વિષે બાઇલિંગ તે મનુષતિર્ય*... પ્રમુખને પણિ. એ અર્થને પ્રતિવરતૃપમા અલંકારે દેખાડિ છે-કચકમાત્રના ત્યાગથી ભુજંગમ તે નિર્વિષ કિમે નિર્વિષ નજ હુઈ, એવી સ્થિતિ છ". ઈહાં તેથી ઈતરને પણિ, હાં ગ િશબ્દથી બાહ્યગ્રંથના ત્યાગકર્તાને અહિત હુઇ જ. એહવું કહિઉં. જ બાવલિંગની પ્રશંસાના કર્તાને અહિત, ત૬ બાહ્યકંગધરને કાં અહિત ન હુઇ. એ અભિપ્રાય, જઉ તેહવા બાહ્યગ્રંથને પરિત્યાગવશે કેક જૈનમાર્ગ પતિત વિધ્ય દષ્ટિને યથે તસમાચારીપરિપાલનવશે નવમા ચિવેયકતાઈ સુરસંપત્તિની પ્રાપ્તિ હુઈ. પણિ તે સંપત્તિ તે વિષાની વૃદ્ધિની પરે જાણવી. એતલાવતી સમ્યગદષ્ટિને તે પ્રશંસનીય પણિ ન હઈ. તિહાંથી મળ્યા તેહવાને મહા અનર્થ હેતુપણાથી. પણિ તે પરિત્યાગરહિતને તિમ નહીં મિત્ર તે ધનાદિ પરિત્યાગને તેહવા માહાસ્યથી. ઉતગપર્વતથી પડવું, વિષાનથી તૃપ્તિ, અનર્થને અ જિમ, તિમ મલના પણિ વિચારવી.” એટલા જ વતી " શસ્ત્ર અગ્નિ અને વ્યાલ તેહનું જે દુહપણું તેને સદશ શ્રમણપણાની દુગ્રહ અંતે અશુભ વતી શાસ્ત્રને વિષે મહામાં કહિએ.' શ્રેયકની પ્રાપ્તિ પણિ ન લાધ્ય સુનીતિથી, જિમ અન્યાયોજિત સંપત વિપાકે વિરસપણથી ભલી નહીં.” એહજ વિચારે છે ઉન્નત જે પર્વતશિખરાદિનું ચઢવું તેથી હેઠે પડવું,

Loading...

Page Navigation
1 ... 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328