Book Title: Sarvagnashatakam
Author(s): Labhsagar
Publisher: Aagamoddharak Granthmala

View full book text
Previous | Next

Page 261
________________ 266 सर्व-शतकवृत्ती म्नानां एकद्वयादियथेप्सितशून्यानां प्राक्तनसङ्ख्याया दशदशगुणवृद्धिहेतुत्वेन फलवत्त्वात् / अङ्कपक्तिमनाश्रितानां तु शतसहस्रसङ्ख्याकानामपि शून्यानां निजनिजस्वरूपानुसारेण स्वाश्रयीभूतपत्रादिमालिन्यादिहेतूनां स्वाश्रयविनाशकत्वेन अगृहीताङ्कसङ्केतानां मुग्धजनानामियमप्यङ्कपङ्क्तिरिति भ्रान्तिजनकत्वेन फलवत्त्वात् / एवं धार्मिकानुष्ठानानामपि नामाकृतिभ्यां क्वचित्साम्येपि फलजनकत्वमधिकृत्य न साम्यम् / यतस्तेषां जिनाज्ञापूर्वाणां सानुबन्धिपुण्यप्रकृतिबन्धक्रमप्राप्तसकलकर्मक्षयलक्षणफलजनकत्वेन तदितराणां तु स्वाश्रयमालिन्यहेतुपापानुबन्धिपुण्यप्रकृतिजनकस्वाश्रयविनाशकत्वेन धर्माधर्मविषयकसम्यगविवेकपरिज्ञानशून्यानां धर्मोऽयमिति भ्रान्तिजनकत्वेन च फलवत्त्वमिति / ___ अत एव 'मिच्छे अणंतदोसा, पयडा दीसंति नेव गुणलेसो / तहवि अतं चेव जीआ, हा ! मोहंधा निसेवंति' // 1 // त्ति वैराग्यशतकादावप्युक्तम् ( गा० 98 ) तेन पापानुबन्धि सर्वमपि तपः . संयमादिकं गर्हणीयमेव / ( किश्च-आज्ञाबाह्यमनुष्ठानं तुषखण्डन-मृतमण्डनादिकल्पम् / यदुक्तम्-जह तुसखंडणमयमंडणाइ रुग्णाइ सुण्णरणंमि / विहलाई तहा जोणसु आणारहियं अणुद्वाणं // 1 // ति / एतेन सर्वेष्वनुष्ठानेषु जिनाज्ञा जीवकल्पेति वोध्यम् / अत एवेवं दृष्टान्तसिद्धं पापानुबन्धिपुण्यं सम्यग्दृशां गर्हणीयमेव भवति ) यदागमः-'पावाणुबंधि सुहुमं वा बायरं वा मणेण वा वायाए वा कारण वा कयं वा काराविरं वा अणुमोइअं वा रागेण वा दोसेण वा मोहेण वा इत्थ जम्मे वा जम्मंतरेसु वा' इत्यादि यावत् 'अरिहंतसक्खिअं सिद्धसक्खिअंगरहामी 'ति पञ्चसूत्रके ( आद्यसूत्रे ) / यत्तु मिथ्यादृष्टिमार्गाभिमतक्रियाकारिणामपि तामलिप्रभृतीनां पापानुबन्धिपुण्यप्रकृतिबन्धो नासीत् / तत्र कारणं तावत् પંક્તિ” એવી ભ્રાંતિને ઊપજાવવાપણું ફલવંતપણાથી. ઇમ ધાર્મિકાનુષ્ઠાનને પણિ નામે અને આકૃતિ કિહાંઈક સામ્યપણે પણિ ફલનું ઊપજાવવાપણું આશ્રયીને સરિખાઈ નહીં. જે માટે ધર્માનુષ્ઠાનને જિનાજ્ઞાપને સાનુબંધ પુણ્યને પ્રક્રમેં પ્રાપ્ત જે સકલંકને ક્ષય તે રૂ૫ ફલજનક પણિ તેથી બીજા અનુકાનને તેઓ પોતાના આશ્રયનું મલિનપણાનું હેતુ જે પાપાનુબંધિ જે પુણ્યપ્રકૃતિજનક અને સ્વાશ્રયને વિનાશકપણું અને ધર્મ અને અધર્મ વિષયક જે સમ્ય વિવેક તેહને પરિજ્ઞાને' શન્યને ધર્મ એવી ભ્રાંતિને ઉપજાવવા પર્ણિ ફલવતપણું. એતલાજવતી મિથ્યાત્વને વિષે અનંતા દેષ પ્રગટ દેખીઈ, ગુણને લેશ નહી જ, તફહે તે પ્રતિ જ મેહાંધ જીવ સેવે છે. તે વતી પાપાનુંબંધી સર્વ ઈ તપઃસંયમાદિક ગહણીય જ, અર્થ તે સ્પષ્ટ જ છે. અને જે મિથ્યાદષ્ટિમાર્ગનઈ ઈટકિયાના કરનાર તાલિપ્રમુખને પર્ણિ પાપાનુંબંધિપુણ્ય પ્રમુખને બંધ ન હુએ, તિહા કારણ તે સમકિતને અભિમુખપણું જ, તેહનું જણાવનાર તઉ સાધુદર્શનમાત્ર સમકિતની પ્રાપ્તિને યોગ્ય પણું જ, તામલિ અંતસમયે અનશને રહે હુતે તાંબરસાધુ પદે પદે કર્યા હતા બહિર્ભમાઈ જાતા દીઠા, તિવારઈ ઈણિ ચીંતવ્યું -અહો આશ્ચર્ય એ શોભન શ્વેતાંબર થતીને ધર્મ, જિહાં કર્યાપથને વિષે એહવી જીવરક્ષા કરીશું છે. ઈમ એહવી શુભભાવનાઈ તામલિઈ અનંતરભ સમ્યકત્વ ઉપાર્યું એ નવાંગી ત્તિના કરનાર શ્રી અભયદેવસૂરિ તેહના ગુરુ શ્રી જિનેશ્વરસૂરિ તેણે કર્યો જે કથાકાષ તેહને વિષે છે. સમ્યકત્વાભિમુખપણું તે એહને તેહને ભવ્યપણાને પરિપાકવશે પ્રકૃતિભદ્રક પણે જૈન અને અર્જનને ર સમ્યગ વિવેક તેહના પરિજ્ઞાનને શૂન્યપણે જૈનમાર્ગવિષયક જે ષ તેહનેં અભાવેં અને નિશ્ચયથી અનાગઢમિથ્યાદષ્ટિ પણે જાણવું. ઉપમિતિ ભવપ્રપંચાને વિષઈ પણું “સબંધ” ન્યાયે સમ્યફવાભિમુખનું વરૂ૫ ઉક્તપ્રકારે જ કહિઉં છે. ઈમ સમ્યફવાભિમુખને સમ્યગદષ્ટિની પરિ શુભાનુબંધી-કર્મબંધ હુઈ,

Loading...

Page Navigation
1 ... 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328