Book Title: Sarvagnashatakam
Author(s): Labhsagar
Publisher: Aagamoddharak Granthmala
View full book text
________________ मिथ्यादृष्टिक्रियाप्रशंसाया दुष्परिणामः ૨૨છં चोपदेशविषयः / जैनव्यतिरिक्तानां (तु) च सर्वेषामप्युन्मार्गप्रस्थितानां शाक्यादीनां दिगम्बरादीनां चोपदेशविषयः उन्मार्गव्यवस्थापनं मार्गोत्थापन च / स च विषयः परस्परभेदे हेतुः / यथा क्षुद्वेदनोपशमनायाहारग्रहणाभिप्रायः समानोऽपि सिहादीनां मांसविषयको गवादीनां च तृणादिविषयक इति विषयभेदेन भेदः प्रतीत एव / अत एव तथाभिप्रायः सिंहादीनां नरकहेतुर्गवादीनां च स्वर्गहेतुरिति / नहि तत्र सिंहादीनां जीवघाताभिप्रायो, न वा गवादीनां जीवरक्षाभिप्राय इति विषयभेदेन भेद इति पर्यालोच्यम् / अन्यथा भवविमोचका अपि धर्मध्यानिनो भवेयुः / तेषामपि 'दुःखिनोऽमी क्षुद्रजन्तवः दुःखहेतुशरीरत्याजनेन स्वर्गगामिनो विधीयन्ते ' इत्यभिप्रायेण जीवघाते प्रवृत्तिः / धर्मोपदेशकानामपि 'अमी मनुष्यादयो जीवा अधर्मप्रवृत्ता दुर्गतिगामिनो भविष्यन्तीति धर्मोपदेशेन तपःसंयमादिदष्करक्रियाविधापनेन स्वर्गगामिनो विधीयन्ते' इत्यभिप्रायेण धर्मोपदेशे प्रवृत्तिरित्युभयोरपि अभिप्रायसाम्यादभेदप्रसक्तेः / तस्मान्मिध्यादृग्मात्राभिमतधार्मिकानुष्ठानप्रशंसायां तदुपदेशकस्योपदेशम्याऽपि प्रशंसापत्तौ शेषानुष्ठानप्रशंसावत् तन्मध्यपतिता जैनप्रवचननिन्दाऽपि प्रशंसिता / सा चानाभोगवतोऽतिचारः, आभोगवतस्त्वनाचार इति तात्पर्यमिति गाथार्थः // 83 // अथ जैनप्रवचननिन्दया शाक्यादिमार्गः तत्प्रशंसकः सम्यग्दृष्टिश्च कीदृग् स्यादित्याह। तीए सो उम्मग्गो संसारपहो अ जिणमए भणिओ। तं चेव पसंसंतो जिणवरआसायगो णिअमा / તે ઇમ-તેહ ભવ્યપણાઈને ગે' માગે ચાલ્યા જૈનને માર્ગનું સ્થાપન અને ઉમાર્ગનું ઉત્થાપન ઉપદેશને વિષય હુઇ. જૈનતિરિક્ત સર્વને તે ઉન્માર્ગે ચાલ્યા શાકક્ષાદિક અને દિગંબરાદિક તેહને ઉપદેશને વિષય ઉભાગનું રથાપન અને માર્ગનું ઉત્થાપન તે વિષય તે માહોંમાહે ભેદને વિષયે હેતુ. જિમ સુધાવેદનીના ઉપશમને અર્થિ આહાર પ્રહવાને અભિલાષ સમાનપણિ સિહાદિકને માંસંબંધી, ગાઈ પ્રમુખને તે તૃણાદિસંબંધી. તે વતી વિષયભેદે ભેદ, એતલાજ વતી તેહ અભિપ્રાય સિંહાદિકને નરક હેતુ, અને 'ગવાદિકને સ્વર્ગનો હેતુ, તિહાં સિંહાદિકને વઘાતનો અભિપ્રાય નથી અને ગા(૧) પ્રમુખને જીવરક્ષાનો પણિ અભિપ્રાય નથી. તેવતી વિષયભેદે ભેદ ઈમ જાણવું. દમ નહી તે ભવિમોચકપણ ધર્મધ્યાની હુઈ તેહને પણિ દુઃખી એ ક્ષદ્રજંતુ દુઃખહેતુ શરીરને ઠંડા સ્વર્ગગામી કરીએ છે એ અભિપ્રાયે જીવઘાતને વિષે પ્રવૃત્તિ, ધર્મના ઉપદેશકને પણ એ મનુષાદિક જીવ અધર્મ પ્રવર્તા દુર્ગતિગામી થાયે. તેવતી ધર્મોપદેયે અને ત૫સંયમાદિક ક્રિયા નીપજાવ' વર્ગગામી કરીઈ છે, એ અભિપ્રાય ધર્મોપદેશને વિષે પ્રવૃત્તિ, ઈમ બીહુ ને અભિપ્રાયના સરિખાથી અભેદપ્રસંગથી, તે માટિ મિથ્યાદષ્ટિમાત્રને' ઈમ જે ધાર્મિકાનુષ્ઠાન તેહની પ્રશંસાઈ તેહના ઉપદેશકની પ્રશંસાની આપત્તિ બીજ અનુષ્ઠાનની પ્રશંસાની પરે તેહમાંહિં આવી જેનપ્રવચનની નિંદાપણિ પ્રશંસી, તે પ્રશંસા અનાભોગવંતને અતીચાર, આભેગવંતને અનાચાર એ ગાથાર્થ: 83 હિવે જૈનપ્રવચનનિંદાઈ શાજ્યાદિકને માર્ગ અને પ્રશંસક તે કહેવા હુઇ. તે કહિઈ છે– તે નિંદાઈ તે ઉન્માર્ગ સંસાર પંયિ જિનમતિ કહી. તેહને જ પ્રશસતા જિનવરને આશાતક નિયમથી. અર્થત જનમાર્ગની નિંદા તે હેતુઈ અથવા નિંદાયુક્ત ધર્મ-ઉપદેશઈ શાક્ષાદિકનો માર્ગ તે ઉન્માર્ગ હઈ. માગના નિંદકપાયા વિના માર્ગગામિપણાના અસંભવથી. એલેં અભિમહિક અથવા અભિ

Page Navigation
1 ... 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328