Book Title: Sarvagnashatakam
Author(s): Labhsagar
Publisher: Aagamoddharak Granthmala
View full book text
________________ सर्वश-शतकवृत्ती श्रद्धानोभ्युपगमः प्रसज्येत / जीवकर्मादिव्यवस्थापनार्थमेव भगवता श्रीमहावीरेण वेदपदानामेव सम्मतितयोद्भावितत्वात् , वचनमात्रस्य सत्यत्वेन च भाषायाश्चातुर्विध्यं न स्यात् / किञ्च शाक्यादीनामपि जीवास्तिक्यादिश्रद्धानापत्त्या सम्यग्दृष्टित्वसिद्धौ सिद्धं मिथ्यात्वमुच्छि. न्नमेव भवेद् / भणितं च शाक्यादीनां मिथ्यादृष्टित्वेन नास्तिकत्वमेव / तस्माद्यथा वेदपदकर्तुस्तदध्येतुश्च जीवस्वरूपनिरूपणं च जगत्स्थित्या क्रियमाणमपि न सम्यग् स्यात , तथानिरूपणेऽपि जीवाद्यास्तिक्यराहित्यात् / तथा पतञ्जल्यादिकर्तुरपि नाकरणनियमश्रद्धानमपि, स्वयं नास्तिकत्वेनाकरणनियमश्रद्धानस्यैवाभावात् / यदागमः-'संति एगेहिं भिक्खूहि 'मित्यादिसूत्रव्याख्यायाम्-'अन्यभिक्षवो हि जीवाद्यास्तिक्यरहिताः सर्वथा अचारित्रिण' इति / अयं भावः-मिथ्यादृशोऽपि कस्यचित् शुभभावो भवत्येक, 'सुहभावा हुंति वंतरिअ' त्ति वचनात् / स च शुभभावो न सम्यक्त्वहेतुरपि किन्तु देवादिशुभगतिहेतुः। अन्यथा मिथ्यादृशामपि नवमवेयकं यावदुपपातभणनमयुक्तं प्रसज्येत / एवं शुभभावविशेषान्मिथ्याहशोऽपि तथाविधकालादिसामग्रीयोगेन द्रव्यतोऽकरणनियमपरिणामो जायते / यथोपदेशमन्तरेणाऽपि मेघकुमारजीवहस्तिनोऽनुकम्पापरिणामः / परमसद्ग्रहाभावोत्तथाभव्यत्वयोगेन सम्यक्त्वप्राप्तिहेतुरिति [दव्यतोऽकरणनियमपरिणामो जायते / तदवशोच्च तथाभतवाक्यरचनोऽपि भवति / परं जीवादिवस्त तत्त्वपरिज्ञानाभावात् घुणाक्षरस्यायेन (जैनमार्गानुकारि ) सर्वमप्यवसातव्यम् / अत एव सत्यपि तथाभूतेऽकरणनियमे प्रागिव मनागपि विरतिपरिणामाभावः, विरतिपरिणामस्य तस्य मिथ्यात्वोपहतत्वात् / तेन - જિમ ઉપદેશ વિનાએ મેઘકુમાર હરિતજીવને અનુકંપા પરિણામ. પણિ અસøહના અભાવથી તે હવે ભવ્યત્વને વેગે સમ્યફત્વને પ્રાપ્તિનો હેતુ થયો. દ્રવ્યથી અકરણનિયમ પરિણામથી તેવી વાક્યરચના પણ હુંઈ ઈમ છવાદિ વસ્તુતત્વના પરિજ્ઞાનના અભાવથી છુચાક્ષરધામેં જૈનમાર્ગને સરિખ ઈ કરતું સર્વ પણિ જાણિવું એતલાજ વતી તે પણ તેહવે અકરણનિયમેં પૂર્વલી પરે અંશમાત્ર પણિ વિરતિ:પરિણામનો અભાવ. વિરતિપરિણામને તેહને ઉપહતપણાથી. તે વતી તેહવું અકરણનિયમનું કહિનારું વારૂપ વચનને આશ્રયીને ભેદને અભાવે કરી સંમતિપણિ હિલ હુઈ તેહના દર્શનને વિષે પણિ અકરણનિયમનું જણાવનારૂં ન હૃઈ. ભાવથી અકરણનિયમને સમ્યફવિના અણુછતાંપણથી. દષ્ટાંત તે એવી ઘકારાદિકની આકૃતિ હુઈ. એણિ રિતી ધુણાક્ષરને દૃષ્ટાંતે લિયક્ષર પણિ ફલશુન્ય ન હઈ. અને gણને ઘકારના આકાર કરવાને વિષે ભાવપણે સિદ્ધ ન થાઈ. એહવું વિચારવું. ઇમથિ વિરોધગંધપણિ નહીં. હિર્વિ વિસ્તારિ પૂર્ણ. પૂર્વ પક્ષ-મિત્રાઈ પણિ પૂછિઈ છે-સર્વઈ પ્રવાદ તે દ્વાદશાંગથી ઉપના, દ્વાદશાંગ તે તીર્થકરથી ઉપનું. એટલાજ વતી પ્રવાદની અવજ્ઞાઈ જિનની પણિ અવજ્ઞા કહીં. સર્વપ્રવાદનું મૂલ જે દ્વાદશગ જેવતી કહિઉ છે-રત્નાકરતુલ્ય તેવતી સુંદર તે તે માહિ. સર્વ પ્રવાદ જે ભિક્ષ-કણભક્ષાક્ષપાદાદિક જે નૈયાયિકાદિ દર્શન તેહની પ્રજ્ઞાપનાનું મૂલ-આદિકારણ આચારાંગાદિ અંગ જે પ્રવચનપુરુષનાં અવયવરૂપ તેહને સમાહાર તે દ્વાદશાંગ જાણવું. જે કારણથી કહિલ છે સિદ્ધસેન દિવાકર રાદિ. ભાઈ છે સમકને વિષે જિમ સર્વનદીઓ લીન થઈ તિમ હે સ્વામિન ! તાહરે વિષઈ સકલદર્શન લીન થયાં અને તે દર્શનને વિષે તું નથી. જિમ ભિન્ન ભિન્ન નદિઓને વિષે સમુદ્ર' એતલાજવતી રાકર જે ક્ષીરદધિપ્રમુખને સમાન, તે કારણુવતી સર્વ ઇ બીજુ સુંદર યે તે તિહાં વુિં. તલાજ વતી

Page Navigation
1 ... 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328