Book Title: Sarvagnashatakam
Author(s): Labhsagar
Publisher: Aagamoddharak Granthmala

View full book text
Previous | Next

Page 231
________________ - तथाहि-' अर्थस्य प्रमितौ प्रसाधनपटु प्रोचुः प्रमाणं परे, तेषामजनभोजनाद्यपि भवेत् वस्तु प्रमाणं स्फुटम् / आसन्नस्य तु मानता यदि तदा संवेदनस्यैव सा, स्यादित्यन्धभुजङ्गरन्ध्रगमवत्तीय श्रितं त्वन्मतम् // इति ( पत्रांक. 12 ) तथा श्रीहेमाचार्यवचोऽपि-'सा वासना सा क्षणसन्ततिश्च, नाभेदभेदानुभयैर्घटेते / ततस्तटादर्शिशकुन्तपोतन्यायात्त्वदुक्तानि परे श्रयन्तु ' // इति श्रीमहावीरद्वात्रिं. शिकायां (श्लो. 19) अथान्यतीर्थिकानां दृष्टयो भगवति वर्तन्ते। तत्र दृष्टान्तमाह-' उदधाविव सर्वसिन्धव' इति / यथोदधौ सर्वसिन्धवः-सर्वा अपि नद्यः, समुदीर्णाः भवन्ति-सम्यगुदयं प्राप्ताः स्युः। लोकेऽपि भर्तु सम्बन्धेन स्त्रिय उदिता भवन्तीति प्रसिद्धिः / एवं नद्योऽपि समुद्रगामिन्योऽवसातव्याः / तासु च भवान्नास्तीत्यत्र दृष्टान्तमाह-यथा प्रविभक्तासु सरित्सु-नदीषु उदधिः-समुद्रो नास्ति, तोसु च समुद्रो नावतरतीत्यर्थः / इत्येवमभिप्रायेण स्तुतिः। न पुनरर्हदुपदिष्टप्रवचनद्वारा अर्हत्सकाशादन्यतीर्थिकदृष्टयः समुत्पन्ना, उक्तदृष्टान्तयोरसम्भवादित्येवं सम्यक्पर्यालाच्यमिति गाथार्थः / / 76 // મિચ્છાદષ્ટિપણું તે તેને જિનભાષિતને વિષે કિહાએક યથાર્થ પણે શ્રદ્ધાને તેના કહનાર અરિહંતને વિષે દેવપણિ શ્રદ્ધાનને અભાવથી. એતલાજ વતી દેવ તે રાગદ્વેષરહિત સર્વ જ હુઈ. અન્ય નહીં. અને તે અહાર માન્યો સુતાદિક. બીજે નહીં. ઈંમ જૈનાભાસ પણે દેવ તે અરિહંતજ, પણિ અઢારા ભાગના પ્રરૂપક ઇત્યાદિક. મિથ્યાત્વને વિષે બીજ આગર્લિ કહીયેં. એ ભાવ-અરિહંતે કહીતું જે અકરણનિયમાદિક તે અન્યતીર્થંઈ પણ પડિવવું. એટલા જ વતી તેહની દષ્ટિએ અરિહંતને વિષે. તેહની દુટિને વિષે તું લેશથી નથી. તેલ કહિઉં તે સર્વ ઈ અયથાર્થ એહવું અહિતે પ્રજ્ઞપ્ત પણુથી. સમ્યગદષ્ટિ શ્રતનઈ વિષે અનુપયોગવંત અહેતુક જે બોલે તે મૃષા, મિથ્યાત્વી જે કહે તે મિથ્યા.' સમ્યગદષ્ટિ તે સામાન્યથી શ્રતને વિષે અનુપયોગી પ્રમાદથી જે કોઈ હેતુ વિના જ ભાણે તંતથી પટજ હેઈતે મૃષા. વિજ્ઞાનાદિને પણિ તેથી ઉ૫જાવતી. મિથ્યાષ્ટિ પણિ તિમજ પગી અથવા અનુપગી જે ભાષે, તે મૃષા. ઘુક્ષરન્યાયે મિલે હું તે પણિ છતાં અને અણ છતાના અવિશેષથી. નિછાયે પ્રાપ્તિથી. ઉન્મત્તની પરે. એ ગાથાર્થ એતલે મિથ્યાદષ્ટિ પણિ કઈક અંભઈ જિનેન્દ્ર પ્રતે ભલું કહેતે થિકે સત્યવાદી હંસે એવી શંકા પણિ ટાલી. ધુણાક્ષરન્યાયે અનન્યગતિ સત્યાભાસના કહેવાપણુથી. એતલાજ વતી રત્નાકરાવતારિકાગ્રંથને વિપણિ સિદ્ધસેનદિવાકરની પરે' કહિઉં છે. " અર્થના યથાર્થ અનુભવને વિષે સાધવાનું કારણ પટું તે પ્રમાણુ પર કહેતા આ. તેનઈ મતિ અંજન-ભજનાદિકપણ વસ્તુ હુઈ પ્રમાણે પ્રગટ. જે નીકટને પ્રમાણુ હુઈ તઉ સંવાદિતાનને જ હઈ. એ હેતુથી અંધભુજંગના છિદ્રની પરે પરતીર્થી તાહરૂં મત આશ્રયું.” વલી “તે વાસના, તે ક્ષગુની પરંપરા ભેદે અભેદે અથવા અનુભયપણે પર્ણિ ન ઘટઈ, તે વતી તટના અદેખનાર જે પક્ષીને બાલક તહેના ન્યાયથી તાહરા કથન પ્રતે તે આશ્રયે.' હિહિં અન્યતીર્થીકની દષ્ટિએ તાહરે વિષે વર્તાઈ છ6. તિહાં દષ્ટાંત કહે છે-જિમ સમુદ્રને વિષે સર્વનદીઓ આવી મિલે. સમ્યગ ઉદય પામી હુઈ. લેકને વિષઈ પણિ ભર્તાનઈ સંબંધે સ્ત્રીઓ ઉદય પામી હું. એવી પ્રસિપિ. દમ નદીઓ પણિ સમદ્વગામિનીઓ જાણવી. તે દૃષ્ટિએને વિષે તું નદી () તિહાં દષ્ટાંત કહે છે. પ્રવિભક્ત જે નદીઓ તેહને વિષે સમુદ્ર ને અવતરે, એ અર્થ. ઇશે અભિપ્રાયે સ્વતિ પણિ અહિતે ઉપદેર્યું જે પ્રવચન તેહને આગલે કરી અરિહંતથી અન્યતીથકની દૃષ્ટિએ ઉપની ઈમ ની. કહા બિલ દષ્ટાંતના અસંભવથી એ ઇમ સમ્યગ વિચારવું એ છે

Loading...

Page Navigation
1 ... 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328