________________
આવીને શિખામણ પણ કેવી રીતે આપી શકે ! તેઓ બિચારા નરકની અંદર અપાર વેદનાને અનુભવ કરે .
પિંગલકે કહ્યું. “હે ભગવંત? જો એમ હોય તે મારા પિતાજી સામપિંગ નામે હતા. તેઓ તે અત્યંત પરલેકના નિયમવાળા અને જીવહિંસા આદિ પાપકર્મો નહિ કરવાની પ્રતિજ્ઞાવાળા હતા. પાછળથી સાધુપણું સ્વીકારી તમારા ધર્મ પ્રમાણે દેવલોકમાં ગયા હશે. તેમને હું બહુ જ વહાલે હવે, મેં તેમને આવીને “ધર્મને ઉપદેશ કરજે” એમ કહેલ તે પછી તે દેવકમાં સ્વાધીન છે, તે શા માટે ત્યાંથી આવી મને પ્રતિબંધ ન કરે !
ભગવંતે કહ્યું, “જેમ કે હીન જાતિ-કુલવાળો દરિદ્ર પુરૂષ દેશાંતરમાં જઈ રાજ્ય પ્રાપ્ત કરે, દેવાંગનાઓ જેવી સ્ત્રીઓ પરણે, સુંદર બાળકને પિતા બને, મહાસુખમાં બેલ તે લજજા પમાય તેવી પહેલાની કર્કશા-ખરાબ સ્ત્રીને જેમ યાદ કરતું નથી, તેમ દે મનુષ્યપણાને દુર્ગધી અને ગંદકીનું સ્થાન જાણી દેવઋદ્ધિ મેળવીને દેવાંગનાઓથી પૂજા પામતે અત્યંત સુખમાં ડૂબેલે, મનુષ્ય ભવને યાદ પણ કરતા નથી તે પછી આવે તે કયાંથી! અને શિખામણ પણ કયાંથી આપે !
બૃહત સંગ્રહણીમાં ૧૯૧-૧૨-૧૯૦ કહ્યું છે કે – સંત દિવ પિમા, વિસય પસત્તા સમર કરવા, અણુહિણુ અણુઅકજજા, નરભવસુહન ઇતિ સુરા ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org