________________
વૈતાઢ્ય પર્વત ઉપર ગગનવલ્લભ નગરના કનકધ્વજ વિદ્યાધર રાજા અપુત્ર મરણ પામ્યા. અજિતબલા દેવીની સહાયથી વિદ્યાધરના રાજા તરીકે મારે અભિષેક થયે, અને શીલનું રક્ષણ કરવા અનેક કષ્ટ સહન કરતી વિલાસવતીને પણ ત્યાં લાવી આપી. ત્યાં રાજ્ય કરતા કરતા વિલાસવતીએ પુત્ર જન્મ આપ્યું. તેનું નામ મેં અજિતબલ રાખ્યું.
કેટલાક સમય પછી હું મારા પરિવાર સાથે વિમાનમાં બેસી મારા માતા-પિતાને મળવા માટે તાંબી નગરમાં ગયે. ત્યાં તેઓએ મારો પ્રવેશ મહોત્સવ કરાવ્યો. અને મને તાંબી નગરનું રાજ્ય આપ્યું. પણ હું મારા નાના ભાઈને રાજ્ય સેંપી વિદ્યાધરનું રાજ્ય કરવા લાગે.
એકદા ચિત્રાંગદ નામના શ્રમણ ભગવંત ત્યાં પધાર્યા. મેં ત્યાં જઈ વંદન કર્યું એટલે ભગવંતે મને ધર્મલાભ આપી ઉપદેશ આપ્યો કે તે પૂર્વના પુણ્યનું ફળ મેળવ્યું છે. પરંતુ હવે ધમમાં ઉદ્યમ કર. મેં સમ્યકત્વ સહિત અણુવ્રત સ્વીકારી પૂર્વભવમાં મેં શું કર્મ કરેલું કે જેથી વિલાસવતીને વિરહ અને સંતાપ થયે તે પૂછયું. ભગવંતે મારે પૂર્વભવ કહ્યો.
અલ્પનિદાન અને તેને મહાવિપાક કાં પલ્યપુર નગરમાં ચન્દ્રગુપ્ત નામના રાજાને તું રામગુપ્ત નામને પુત્ર હતું. આ વિલાસવતી તારી પ્રિયતમા હતી. એકદા તો ઉઘાનમાં કીડા કરવા ગયાં. વાવડીમાં સ્નાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org