________________
૧૫૩
પાપવાળા યેગથી વિરમવું, કરેલા પાપને પશ્ચાત્તાપ અને ભવિષ્યમાં ન કરવાનાં પચ્ચખાણ કરવાં. જેથી પરંપરાએ પરમ પદની પ્રાપ્તિ થાય.
રાજાએ કહ્યું, હે ભગવંત! આપની આજ્ઞા સ્વીકારું છું, એમ કહી મારા તરફ નજર ફેરવી કહ્યું કે, ગુરુ વગર ધર્મ થઈ શક્તા નથી. મેં કહ્યું, હે સ્વામિન ! આપના માટે એ યોગ્ય જ છે.
ત્યાર પછી મહાદાન દેવરાવ્યું, આઠ દિવસને મહોત્સવ કરાવ્યો. સુરસુંદર નામે કુમારને રાજ્ય ગાદીએ સ્થાપન કરી હમ બંનેએ ઘણું પરિવાર સહિત દીક્ષા સ્વીકારી.
ઈતિ સુસંગતા સાધ્વીના પૂર્વ નવ ભ. સમાપ્ત. રત્નાવતીએ સાધ્વી પાસે સ્વીકારેલ ધર્મ
સુસંગતા સાધ્વી કહે છે રત્નાવતી ! મેં નજીવા કાર્યથી જે કર્મ બાંધ્યું હતું તે ઉદયમાં આવ્યું છે, માટે જ જ્ઞાની ભગવંતે ફરમાવે છે કે “બંધ સમયે ચિત્ત ચેતીરે, શ્ય ઉદયે સંતા૫ રનવતી રાણુએ સુસંગતા સાધ્વીજીનું ચરિત્ર સાંભળી સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું. નમસ્કાર મહામંત્ર શીખી. અણુવ્રત-ગુણવત-શિક્ષાવ્રત સ્વીકાર્યા. અને પિતાના પતિ ગુણચંદ્રકુમારની આવવાની પ્રતિક્ષા કરે છે. અને આહાર વિના ધર્મ ધ્યાનમાં તત્પર એકાગ્ર રહે છે.
રત્નાવતીને પિતાના પતિ ગુણચંદ્રકુમારના વિયોગમાં ધર્મધ્યાન-નમસ્કાર મહામંત્રને ગણતાં ચાર દિવસ આહાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org