Book Title: Samaraditya Kevali
Author(s): Chidanandsuri
Publisher: Jain S M Sangh Nandarbar

View full book text
Previous | Next

Page 256
________________ -- TO THINK GOOD IS GOOD TO DO GOOD IS BETTER TO BE GOOD IS BEST સારું વિચારીએ એ સારું છે, સારું કરીએ એ વધુ સારું છે પણ સારા થઈએ એ સૌથી સારું છે. કઈ ચિત્રકાર બને, તે કઈ સંગીતકાર, કેઈ નેતા બને ને કોઈ અભિનેતા કેઈના ફાળે નોકર બનવાનું આવે, ને કોઈના ફાળે શેઠ બનવાનું હોય. એ તે પારબ્ધમાં જે હશે તે, પરંતુ સહુએ સારા તે બનવું જ પડશે. સારા શેઠ, સારા નેકર, સારા અધિકારી, સારે પતિ, સારી પત્ની, સારો ગુરુ, સારા શિષ્ય, સારે પિતા, સારે પુત્ર, સારે મિત્ર, સારે પાડેલી. બીજાઓ તરફથી સારા આચારની આશા રાખનાર આપણે પોતે સારા બનવાની વાત ભૂલી જઈએ છીએ! પણ દુષ્ટ વ્યક્તિને પણ સારા માણસે જ ગમે છે. બીજાઓ સારા થાય તે હું સારે થાઉં—એ તે સારા ન થવાની ખરાબ વાત છે. વછીને સ્વભાવ ડંખ મારવાનું છે, આપણે ધર્મ એને બચાવવાનો છે માટે– થવાય એટલા સાર થવું. સારું જોઈને રાજી થવું. સારા માણસને સહકાર આપ, સારું કરનારને શાબાશી તો જરૂર આપવી. – ચિન્મય' સાભાર–“સંકલ્પમાંથી Jain Education International mai For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266