________________
૧૭૫
લાગી. ત્યાર પછી વૈરાગ્યની મતિવાળે, ભવસ્વરૂપ વિચારતા કુમાર લગ્ન સ્થળે આવી રથથી નીચે ઊતર્યાં. લગ્ન વિધિ કરાવી, હસ્ત-મેળાપ થયા. ફેરાએ ફર્યાં, અને લગ્ન વિધિ પૂર્ણ થયે.
વાસભવનમાં નવ વધુએને ધમ્મપદેશ
રાત્રિની શરૂઆત થઈ, સુંદર શયન બિછાવેલ અને વધૂઓથી શાભાયમાન વાસભવનમાં કુમાર ગયા. એટલે અને વધુ ઊભી થઈ, કુમાર શયન પર બેઠા. સુવાળા ગાલીચા ઉપર વિભ્રમવતી અને કામલતા અને વધુએ બેઠી. કુમારે અને વધુને પ્રશ્ન કચેર્યું કે, ‘તમને મારા ઉપર અનુરાગ છે ને ? ” ... વધુના સંમતિસૂચક જવાબથી ફરી કુમારે પૂછ્યું કે, જેને જેના પ્રત્યે અહિતમાં પ્રવર્તાવવા ઇચ્છા થાય, તેને તના પ્રત્યે કેવા અનુરાગ સમજવે ? વધુએએ પૂછ્યું કે આ અહિત કેવી રીતે સમજવું! આ વાત અમારા સમજવામાં આવતી નથી,’ કુમારે કહ્યું, ‘તમે આ વિષયમાં એક દૃષ્ટાંત સાંભળેા ઃ
યુવાન શુભકરનું દૃષ્ટાંત-૧
કામરૂપ દેશમાં મદનપુર નામે નગર હતું. ત્યાં પ્રદ્યુમ્ન નામે રાજાને રતિ નામે રાણી હતી. એક દિવસે રાજા અશ્વ ક્રીડા કરવા બહાર ગયા. રાણી ગવાક્ષમાં ઊભી હતી તેવામાં રાજમાગ માં શુભકર નામના યુવાન શ્રેષ્ઠી પુત્ર દેખાયા.
તે યુવાનને દેખી રાણીને તે યુવાન પ્રત્યે અભિલાષા પ્રગટી, અને વિલાસપૂર્ણાંક જોવા લાગી. તે રાણીને થુલકરે પણ દેખી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org