________________
૧૮૦ દેવીએ કહ્યું, હે રાજન! વિષાદ છેડી દે, કુમારે એગ્ય જ કર્યું છે. વિષને ત્યાગ કરી અમૃત ગ્રહણ કર્યું છે. સંસારને છેડીને મોક્ષને સંબંધ બાંધ્યું છે. તે રાણી! તમે પણ શેક છેડે, કુમાર શેક કરવા ગ્ય નથી. તમે પણ ધન્ય છે. કે જેણે આવા પુત્ર રત્નને જન્મ આપે છે. આ કુમાર અનેકને મેક્ષના કારણભૂત બનશે. - રાજાએ પૂછ્યું, “હે ભગવતિ! આપ કોણ છે!” દેવીએ કહ્યું, “હું તમારા પુત્રના ગુણના અનુરાગવાળી અહીં જ તમારા ભવનમાં રહેનારી દેવી છું. હવેથી તમે તમારા કુમારનાં વચનને અને આચરણને માન આપજે.” આ પ્રમાણે કહી દેવી અદશ્ય થઈ ગઈ. - રાજા-રાણી હર્ષથી કુમાર પાસે આવ્યાં. કુમાર તેમને દેખી ઊભે થે. વિનયથી બંનેને પ્રણામ કર્યા. બે આસને ગોઠવ્યાં. તેના ઉપર તેઓ બેઠાં. કુમારે પ્રણામ કરી કહ્યું, “હે પિતાજી! આમ સામે અહીં આવવાનું અનુચિત કેમ કર્યું! માતાજીએ પણ મને કેમ ન બોલાવ્યો?
રાજાએ કહ્યું, “હે કુમાર ! આ અનુચિત નથી એમ કહી દેવી આવવાની વાત જણાવી. રાણીએ પણ કહ્યું, “હે કુમાર! તું ઉત્તમ ગુણને ભંડાર છે, તેથી હવે આજ્ઞા કરવા યોગ્ય નથી.” કુમારે કહ્યું, “હે માતાજી! તમે તે મારા શિરછત્ર-તુલ્ય છે. મારે તે વડીલની આજ્ઞાને અમલ જ કરવાને હેય. પુત્ર ગમે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org