Book Title: Samaraditya Kevali
Author(s): Chidanandsuri
Publisher: Jain S M Sangh Nandarbar

View full book text
Previous | Next

Page 253
________________ ૨૧ જવાનું હોવાથી ત્યાંની કુંભીપાકની વેદના જાણે સામે આવી હોય તેમ કુંભીપાકની વેદના ભેગવી તે સાતમી નરકે ઉત્પન્ન . ત્યાં તે ભારે વેદના ભગવશે. સમરાદિત્ય કેવલી વિહાર કરતા અનેક આત્માઓને ઉદ્ધાર કરતા નિર્વાણ સમય જાણું ઋષભદેવ પ્રભુના તીર્થમાં આવી કેવલી સમુદ્યાત અને શૈલેશીકરણ પ્રાપ્ત કરી કર્મ ખપાવી એક સમયમાં જન્મ-જરા-મરણ રહિત સિદ્ધિ સ્થાનને પામ્યા. દેવોએ તેમને મહિમા કર્યો. તેમના દાઢાદિ પ્રધાન અંગેને દેવલોકમાં લઈ પવિત્ર સ્થાને સ્થાપ્યાં. અને આત્માના ઉદ્ધાર માટે દેવે તેની પૂજા કરે છે. એકને મેક્ષ અને બીજાને અનંત સંસાર આ પ્રમાણે સમરાદિત્ય અને ગિરિણ ચંડાળ સંબંધી નવમે ભવ સમાપ્ત થયે. ૧૪૪૪ ગ્રન્થના કર્તા યાકિની મહત્તા સૂનુ ભવવહાંક આચાર્ય શ્રી હરિભદ્રસૂરિએ રચેલ પ્રાકૃત સમરાઈગ્નકહાનું સંક્ષિપ્ત ચરિત્ર વિસ્તૃત મૂળ ગ્રન્થને સામે રાખી લખ્યું છે. છતાં કંઈ ફેરફાર કે અલના થઈ હોય તે બદલ ક્ષમા માંગુ છું. લિ ચિદાનંદસૂરિ સંવત ૨૦૪રનાં મહા સુદ પ. નવસારી (મધુમતી) તા. ૧૩-૨-૮૬ ગુરુવાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266