________________
૧૧૫
મંત્રીએ સિપાઈઓ મારફત સાર્થવાહ મુવદનની પત્નીલક્ષ્મીની શોધ કરી તે લક્ષમી કયાંય પલાયન થઈ ગઈ હતી. પણ તેના બદલે સુવદનને રાજા સમક્ષ હાજર કરવામાં આવ્યું.
રાજાએ સુવદનને તેની પત્ની લક્ષમી માટે પૂછયું તે કહે– રાજન્ ! લક્ષમી હકીકતમાં મારી સ્ત્રી નથી. પણ એ ભાગેડુ સ્ત્રી છે. અને પછી અથથી ઇતિ બધી વાત કહી. છેવટે સુવડને પણ દીક્ષા અંગીકાર કરી.
બીજી બાજુ પાપિણું લક્ષ્મી તે જંગલમાં ભાગી છૂટી. પણ પિતાના કુકર્મોનું ભયંકર રીતે ફળ ભેગવતી રીબાઈ રીબાઈને મરીને પાંચમી નારકીમાં ઉત્પન્ન થઈ.
ધરણુ મુનિ પંડિત મરણ પામીને ૧૧માં દેવલેકમાં ૨૧ સાગરોપમના આયુષ્યવાલા વૈમાનિક દેવપણે ઉત્પન્ન થયા.
ધરણ અને લક્ષ્મીની આ ભવ પૂરતી લેણદેણ પૂરી થઈ પણ એને તંતુ ચાલુ રહ્યો જે આગામી ભમાં જણાશે. - વિદ્યાધર કુલીન આચાર્ય શ્રી જિનદત્તસૂરિનાં શિષ્ય ૧૪૪ ગ્રન્થના કર્તા, યાકિની મહત્તરાના સૂનુ ભવ વિરહક આચાર્ય શ્રી હરિભદ્ર સૂરિએ ચેલ સવેગની રંગભૂમિ સમાન સમરાઈચ કહા-પ્રાકૃતનું ગુજરાતી સમરાદિત્ય કેવલિ ચરિત્રને છઠ્ઠો ભવ સંપૂર્ણ થયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org