________________
:
26 પિતા કરતાં શાસ્ત્રમાં પણ માતાને અપરંપાર મહિમા
બતાવ્યો છે. * “ સૌથી પહેલું તીર્થ છે માતા.” –શ્રી મહાવીર ચરિત્ર. જ ત્રણે લોકમાં માતા સમાન કેઈ માટે ગુરુ નથી
ધર્મ
પુરાણ. * જે “માતા”ને પ્રસન્ન કરે છે તે આખી પ્રવને પ્રસન્ન
કરે છે–મહાભારત.
( જૂઓ ગણપતિ અને કાર્તિકેયનો ટુચ) જ તારાઓ એ આકાશની કવિતા છે તે “માતા” એ ધરતી
પરની કવિતા છે – હારવ. જ આરાધનામાં મરૂં રૂપ “બ”નું,
ને બા સમરીને “પ્રભુ” રૂપ પામું. ક ચહું જમે જમે શિશુ તુજ હું,
ને “મા” તુ જ તું, તુ જ તું. એક “માનવ જાતિના હેડ પરનો સૌથી સુંદર શબ્દ છે
મા”, અને સૌથી સુંદર “સાદ” જે કઈ હોય તે તે સાદ છે – “મારી મા ”, “મારા બા”. * “મા” એક એવો શબ્દ છે જે આશા અને પ્રેમથી ભરેલો
છે – એ છે એક મધુર અને માયાળુ શબ્દ, તે હૃદયના ઊંડાણમાંથી આવે છે. એક “મા” સઘળું છે – શેકમાં તે આપણું આશ્વાસન છે,
દુઃખમાં તે આપણી આશા છે, દુબળતામાં તે આપણી શક્તિ છે – તે પ્રેમ, કરુણા, સહાનુભૂતિ અને ક્ષમાશીલતાનો ઝરો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org