________________
(૧) શ્વેતાંબર સપ્રદાય, તથા (૨) દિગમ્બર સ’પ્રદાય, ઉપરાંત (૩) તેરાપંથી (૪) સ્થાનકવાસી--એમ ચાર પંથ ઉપરાંત બીજા પણ સ`પ્રદાયા છે, છતાં શ્રી વિનેાખાજીની સદ્ભાવના ફળે તેમાં કાળ પુરુષને રસ હશે તેથી અમુક નિમિત્ત કહે કે સચેાગે, “ પાંચ સમવાય ’’ભેગા થવાથી ‘સમણુ સુત્ત’ ગ્રન્થનું પ્રકાશન થયું.
(૧) ભગવાન શ્રી મહાવીરસ્વામીના ૨૫૦૦ મા જન્મ કલ્યાણુકનું આગમન, (૨) વિકસિત સમાજ-ચેતના, અને (૩) વાદ-વિવાદ તથા ધર્મી, નીતિ, પંથ, વગેરેના ભેદથી પર પ્રતિષ્ઠિત થયેલ શ્રી વિનામાજીની દીર્ઘકાલીન આકાંક્ષા-આ ત્રણના ચેાગે આ ગ્રન્થના અવતરણ માટેની ભૂમિકા
રચી આપી.
જેવા
આત્મ-પ્રકાશી બ્રહ્મચારી સ્વ. શ્રી જિનેન્દ્ર વણી જી તપસ્વી વિદ્યા મહામુનિના ( · પાગલ ’ ના) ‘ મનમાં વિનાબાજીની વાત વસી અે શ્રી વણી 5એ અખૂટ અદ્ભૂત ધીરજ, મહેનત અને પરાકાષ્ટાના પરિશ્રમે આ ગ્રન્થને સંભાવિતતાની ક્ષિતિજે લાવી દીધે.
આ ગ્રન્થનું પ્રારંભિક પુલન અથાક પરિશ્રમ લઈ શ્રી વણી જીએ • જૈન ધમ ાર' એ નામે પ્રકાશિત કર્યું અને તેમાં જૈન ધમી તેમજ જૈનેતર સાધુએ તથા નિદ્રાનાએ મેાકલેલા સુધારા તથા સૂચનાને આધારે બીજું રાકલન શ્રી દલસુખભાઈ માલવિયાએ કયુ', અને ખીત અનેક સૂચના આવતાં તે તમામનુ અધ્યયન કરી
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org