________________
સૌથી છલા (૨૪ માં) તીર્થ કર મહાવીર ભગવાન અઢી હજાર વર્ષ પૂર્વે થઈ ગયા. તથા ગન બુદ્ધ ભગવાન તથા મહાવીર ભગવાન સ અકાલીન હતા. ભગવાન મહાવીરના ૨૫૦ વર્ષ પૂર્વે ૨૩મા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ ભગવાન થઈ ગયા. એ વારાણસીના રાજા અશ્વસેનના કુંવર હતા.
બદ્ધ આગમામાં શ્રી મહાવીર ભગવાનને ઉલેખ “નિગંઠનાત-પુત્ત'ના નામે મળે છે, જયારે પાશ્વ પરંપરાને ઉલ્લેખ ચાતુર્યામ ધર્મ” તરીકે મળે છે. મહાવીર ભગવાન પણ પાર્શ્વ પરંપરાના પ્રતિનિધિ હતા.
આમ જોવા જઈએ તે કાળના અનંત અતૂટ પ્રવાહમાં ન તે ઝષભદેવ પ્રથમ હતા કે ન મહાવીર છેલલા હતા. આ તે અનાદિ અનંત પરંપરા છે. કેણ જાણે કેટલીય વીસીએ આગળ ઉપર થઈ ગઈ અને હવે ભવિષ્યમાં થશે !
સાંસ્કૃતિક વિકાસની દૃષ્ટિએ જોતાં દેખાઈ આવે છે કે પારમાર્થિક અને આધ્યાત્મિક ભૂમિકામાં વૈદિક અને શ્રમણ સંસ્કૃતિમાં ઝાઝે ભેદ નથી. આમ છતાં વહેવારના ક્ષેત્રમાં તથા બન્નેના તત્વજ્ઞાનમાં, આચારમાં, અને, દર્શનમાં ચોક લે છે.
બન્ને સંસ્કૃતિઓ એક બીજાથી ખાસ્સી મજાવિત થઈ છે, જેમાં આદાન-પ્રદાન ખાસું થયું છે, અને સામાજિક પરિસ્થિતિ તે બન્નેની લગભગ એક સરખી જ રહી છે. જે ભેજ દેખાય છે તે પણ સમાજમાં ઉતરે નહિ તે નથી. ઉલટું માનવ સંસ્કૃતિના વિકાસના સ્તરે સમજવામાં એ બહુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org