________________
વસ્તુ સ્વભાવ ધામ :
““વધુ સહા અમે.” વસ્તુને સ્વભાવ જ ધર્મ છે. – આ વાત જૈન દર્શનની સૌથી મહત્વપૂર્ણ દેણ છે.
સૃષ્ટિનો પ્રત્યેક પદાથ પિતાને સ્વભાવ પ્રમાણે વરતી રહ્યો છે. એનું અસ્તિત્વ-ઉત્તિ , સ્થિતિ, અને વિનાશથી યુક્ત છે. પદાર્થ જડ હે યા ચેતન, પિતાના સ્વભાવમાંથી હઠ નથી. સત્તાના રૂપમાં એ સદૈવ સ્થિત હોય છે. પર્યાય કરતાં એ નિરંતર પરિવર્તનશીલ છે આ જ ત્રિપદી પર સંપૂર્ણ જેન-દર્શન ઊભું છે, અને આ જ ત્રિપદીના આધાર પર સંપૂર્ણ લેક-વ્યવસ્થાનું પ્રતિપાદન એ જૈન-દર્શનની વિશેષતા છે.
પદ્રવ્ય સ્થિતિથી સાફ થઈ જાય છે કે આ લોક ' અનાદિ અન છે. એને કત, ધ, કે, નિતા કોઈ વ્યક્તિ વિશેષ અથવા શક્તિ–વિશેષ નથી. દેશ-કાળથી પર, વસ્તુ–સ્વાવના આધાર પર આત્માની સત્તા સ્વીકારવામાં આવે તે સમાજમાં વિષમતા, વગ ભેદ, વર્ણ ભેદ, વગેરેનું સ્થાન રહેતું નથી.
આવી હાલતમાં વ્યવહાર જગતમાં પ્રભુ મહાવીર જેવા વીતરાગ તત્વદશી એમ જ કહે છે કે સમભાવ એ જ આહંસા છે, અને, મનમાં મમત્વ ન હોવું એ જ અપરિગ્રહ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org