________________
કશી અસર થતી નથી (તૃપ્તિ થતી નથી, કારણ કે ઇછા આકાશ જેટલી અનત છે. જેવી રીતે બતક ઈંડામાંથી અને ઇડું બતકમાંથી ઉત્પન્ન થાય છે, તેવી રીતે તૃણ મેહમાંથી
અને મેહ તૃણા માંથી ઉત્પન્ન થાય છે. ૧૦૦. (૫) (માટે ) સમતા અને સ તેષરૂપી પાણી વડે
તીવ્ર લેભી રૂપી મળને જે ધુએ છે અને જેને ભજનની કશી પડી નથી તેને વિમળ શૌચ
ધમે લાધે છે. ૧૦૧. (૬) વ્રત-ધારશ, સમિતિ-પાલન, કષાય-નિગ્રહ,
મન-વચન-કાયાની પ્રવૃત્તિરૂપ દંડનો ત્યાગ,
પંચેદ્રિય-જય-આ બધાને સંયમ કહેવામાં આવે છે ૧૦૨. (૭) ઇંદ્રિય-વિષ તથા કક્ષાનો નિગ્રહ કરીને, ધ્યાન
અને સ્વાધ્યાય દ્વારા આત્માને જે ભાવિત કરે છે
તેનો એ ધર્મ તપ ધમ કહેવાય છે. ૧૦૩. (૮) તમામ દ્રામાં ઉત્પન્ન થનારા મેહને ત્યાગી, ત્રણ
પ્રકારના નિવેદ (સંસાર, શરીર, અને ભેગે તરફનો વૈરાગ્ય) દવારા પોતાના આત્માને જે ભાવિત કરે છે તેનો એ ધમ ત્યાગ ધમ કહેવાય છે
એમ જિનેન્દ્ર દેવે કહ્યું છે. ૧૦૪.
કાંત અને પ્રિય ભેગે પિતાને ઉપલબ્ધ હોવા છતાં એની સામે જે પીઠ ફેરવી નાખે છે અને સ્વેચ્છાએ ભેગોને છાંડે છે એ ત્યાગી કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org