Book Title: Saman suttam
Author(s): K G Shah
Publisher: Pradeepbhai Sheth Ahmedabad

View full book text
Previous | Next

Page 358
________________ ૭૬ કમ પચ્ચીસીની સઝાય (સ્વાધ્યાય) (૨૫ ગાથા) (કર્મની ગતિ ન્યારી છે – પુણ્ય કર્મ કે પાપ કર્મજીવને ઉદય આવે ભેગવવા જ પડે છે, પછી ભલેને તીર્થકરનો ચકવતીને કે સામાન્ય જનને જીવ હોય. માનો કે ના માને, પ્રાણી માત્ર કર્મને પાત્ર. સર્વ “જીવ” કર્મ વશ છે. કર્મ મહારાજાને નમસ્કાર. દુર્લભ મનુષ્ય અવતારમાં કર્મમાત્રનો ભુકકો ઉડી જાય-પુણ્ય કે પાપ અંશમાત્ર પણ ન રહે તો કર્મ હીન સિદ્ધ પરમાત્મા થઈ અવ્યાબાધ અનંત સુખ. ભવ્ય જન, કર્મને વશ જીવને, કર્મના બંધનમાંથી મુક્ત કરવા, આત્મજ્ઞાન પ્રગટાવ અને નિર્દોષ આત્મસુખને, આત્માનંદને ગમે ત્યાંથી મેળવે.) દેવ દાનવ તીર્થંકર ગણધર, હરિ– હર નરવર સબળા, કમ સંયોગે સુખ–દુઃખ પામ્યા, સબળા હુઆ મહા નબળા રે, પ્રાણી, કર્મ સમે નહિ કેય, કીધાં કર્મ વિના ભેગવ્યા, છુટક બારો ન હોય રે, કમ સે નહિ કેય, ૧ આદીશ્વરને અંતરાય વિડંખે, વર્ષ દિવસ રહ્યા ભૂખે, શ્રી વીરને બાર વરસ દુઃખ દીધું, ઉપન્યા બ્રાહ્મણી કુખે રે, પ્રાણી- ૨ સાઠ હજાર સુત એક દિન મૂઆ, સામંત શુરા જેસા, સગર ચકી હુએ પુત્ર– હીન દુખી, કર્મ તણું ફળ એસા રે, પ્રાણી. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 356 357 358 359 360 361 362