Book Title: Saman suttam
Author(s): K G Shah
Publisher: Pradeepbhai Sheth Ahmedabad

View full book text
Previous | Next

Page 336
________________ ૫૪ છે : કવિશ્રી ઉદયરત્નજીની ચાર કષાય ઉપરની સઝાયે, ૭ આરતીઓ તથા ૩ મંગળ દીવા અને જિજ્ઞાસાના અનેક વિષયો છે. જૈન દાનમાં પચ્ચખાણું આવશ્યકનું સ્વરૂપ (૧૯૮૩) | (વર્તમાન ચોવીસીના ૨૪ પ્રભુના જીવન ચરિત્ર, હરિયાળી, નવ સ્મરણ, ગુરૂ છત્રીસી સજઝાય, જિજ્ઞાસાજુદી જુદી અનેક વિચારણુંય હકીકતે, કાયમી પચ્ચખાણું સમય-દર્શન તથા અણુહારી વસ્તુઓનું લીસ્ટ) (૧) મુંબઈ સમાચાર-૨૯-૮-૮૩ સંકલનકાર તથા પ્રકાશક : પ્ર. કુમુદચન્દ્ર ગોકળદાસ શાહ, લુહારની પોળ, અમદાવાદ-૩૮૦ ૦૦૧. કિંમત લખી નથી, પણ પડતર કિંમત રૂા. ૧૫ થી વધુ છે. શ્રાવક આવશ્યકમાં છડું આવશ્યક પચ્ચખાણ છે જે અંગેની ખૂબ જ સરસ સમજણ” આ પુસ્તકમાં આપવામાં આવી છે. વળી તેમાં ચોવીસ તીર્થકરોના ટૂંકા જીવન-ચરિત્રો, હરિયાળી, નવ-સ્મરણ, ગુરૂ છત્રીસી સક્ઝાય, આદિ અનેક ઉપયોગી વસ્તુઓનો સમાવેશ કર્યો છે. પુસ્તક ખૂબજ આવકારદાયક છે. (૨) મુ. સમાચાર-જય જિનેન્દ્ર-૨૩-૮-૮૩ ના લંબાણું લેખમાંથી થોડી વાનગી : “ભક્તો, ગુરુ અને ભગવાન” લેખમાં “જેનો તેમજ જૈનેતરે ? સર્વને માટે સમજવા જેવી કેટલીક બાબતો પ્રોફેસર કુમુદચન્દ્ર છે. શાહે કરી છે. ૧૦ ના અમદાવાદના “જન કલ્યાણ માસિકના જાન્યુઆરી અંકમાં ભારતના ભગવાનો” અંગે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362