________________
૧૬૪
૬૬૫.
ઉતપાદ. વ્યય અને પ્રૌવ્ય (૩પત્તિ, વનારા, અને, સિથાત)-આ ત્રણ દ્રવ્યમાં હોતાં નથી પરંતુ દ્રવ્યને નિત્ય પરિવર્તનશીલ પર્યામાં રહે છે. હવે પર્યાને સમૂહ એ જ દ્રવ્ય, એટલા માટે બધા દ્રવ્ય જ કહેવાય. કય’ એક જ સમયે ઉત્પાદ, વ્યય અને દ્રવ્ય નામના અર્થોની સાથે સમત–એકમેક હોય છે. એટલા માટે આ ત્રણેય વાસ્તવમાં દ્રવ્ય છે. દ્રવ્ય એક (ઉત્તરવતી) પર્યાય ઉત્પન્ન (પ્રગટ) થાય છે અને અન્ય (પૂર્વવતી) પર્યાય નષ્ટ (અદૃશ્ય) થાય છે, છતાં દ્રવ્ય નથી થતું ઉત્પન્ન અને નથી થતું નષ્ટ. દ્રવ્યરૂપે એ હંમેશાં ધ્રુવ (નિત્ય, શાશ્વત) રહે છે. પુરુષમાં પુરુષ” શબ્દને વ્યવહાર જન્મથી માંડી મૃત્યુ સુધી થાય છે પરંતુ વચ્ચેના ગાળામાં બાળપણઘડપણ વગેરે અનેક પ્રકારના પર્યાયે ઉત્પન્ન થતા જાય છે અને નષ્ટ પણ થતા જાય છે. (એટલા માટે) વસ્તુઓના જે સદશ પર્યાય છેલાંબા સમય સુધી ટકી રહેવાવાળા છે એ જ સામાન્ય કહેવાય, અને એના જે વિસદશ પર્યાય છે તે વિશેષ કહેવાય. આ બને સામાન્ય તથા વિશેષ પર્યાયે એ વસ્તુથી અભિન (ડાક) માનવામાં આવ્યા છે.
૬૬૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org