________________
૧૬૯
“અકળ છે. ના જેવું બીજું કઈ જ્ઞાન નથી એટલા માટે એ “અસાધારણ છે, અને એ કદી અંત નથી
માટે એ “અનંત” છે. ૬૮૪ કેવળજ્ઞાન ટેક અને અલકને પરિપૂર્ણરૂપે જાણે છે
ભૂત ભવિષ્ય અને વર્તમાનમાં કશુ એવું નથી જેને
કેવળજ્ઞાન ન જાણતુ હાય (આ) પ્રત્યક્ષ-પરોક્ષ પ્રમાણ
૬૮૫. જે સન વરતુ- રવભાવને યથાર્થ રરૂપ-સમ્યફ રૂપે
જાણે છે તેને પ્રમાણ” કહે છે. એના બે પ્રકાર છે.
૧ પ્રત્યક્ષ પ્રમાણ અને, ૨. પરોક્ષ પ્રમાણે. ૬૮. જીવને “અક્ષ કહે છે. આ શબ્દ “અશુ વ્યાતી”
ધાતુમાંથી બનેલ છે. જે જ્ઞાનરૂપે તમામ પદાર્થોમાં વ્યાપ્ત છે એને “અક્ષ” અર્થાત્ જીવ કહે છે. “અક્ષ” શબ્દની વ્યુત્પત્તિ ભેજનના અર્થમાં “અશ” (ખાવું) ધાતુમાંથી પણ કરી શકાય છે. જે ત્રણ લેકની સમગ્ર સમૃદ્ધિ વગેરેન ભોગવે છે એને “અક્ષ” અર્થાત્ જીવ કહે છે. આ પ્રમાણે બને સુપત્તિઓ દ્વારા (‘અર્થ-વ્યાપન અથવા ભેજ ગુણથા) જીવન અક્ષ અર્થ સિદ્ધ થાય છે. એ “અક્ષ” એટલે “વ”માં થનારું જ્ઞાન પ્રત્યક્ષ કહેવાય છે. આના ત્રણ ભેદ છેઃ ૧. અવધિ ૨.મન પર્યાય અને ૩. કેવળજ્ઞાન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org