________________
૬૬. આ કર્મોનો સ્વભાવ (૧) પડદો, (૨) દ્વારપાળ,
(૩) તલવાર, (૪) મધ, (૫) હઠ (લાકડું), (૬) ચિતારો,
(૭) કુભાર અને (૮) ભંડારી જેવો છે. * [આની સમજૂતી માટે જુઓ પરિશિષ્ટઃ ૨]
પ્રકરણ ૭ઃ મિથ્યાત્વ સૂત્ર ૬૭. હા ! ખેદ છે કે સુ-ગતિને માગ નહિ જાણવાથી
મૂઢમતિ ભયાનક અને ભવરૂપી ઘોર વનમાં લાંબા સમય સુધી ભમતે રહ્યો જે જીવ મિથ્યાવથી ગ્રસ્ત થાય છે તેની દષ્ટિ વિપરીત થઈ જાય છે. જેવી રીતે વર-ગ્રસ્ત મનુષ્યને મીઠે રસ પણ ગમતું નથી તેવી રીતે મિદષ્ટિ જીવને ધર્મ ગમતું નથી. તીવ્ર કષાય-યુક્ત બની મિશ્રાદષ્ટિ જીવ શરીર અને જીવને એક માને છે-એ હિરાત્મા છે. તત્વ-વિચાર પ્રમાણે જે નથી ચાલતે તેનાથી મોટો મિથ્યાદષ્ટિ બીજે કેણ હેઈ શકે? એ બીજાને શંકાશીલ બનાવી પિતાના મિથ્યાત્વમાં વધારો કરતે રહે છે.
પ્રકરણ ૮: રાગ પરિવાર સૂત્ર રાગ અને દ્વેષ કર્મનાં બીજ (મૂળ કારણો છે. કર્મ મેહથી ઉત્પન્ન થાય છે એ જન્મ-મરણનું મૂળ છે. જન્મ મરણને દુખના મૂળ કહેવામાં આવ્યાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org