________________
નીચે પડે છે ત્યારે એ પર–વશ બની જાય છે, તેવી રીતે જીવ સ્વ-વશપણે કર્મ કરે છે પણ કમના ઉદય વખતે એને (કર્મ) ગવવાં પડે છે ત્યારે એ પર–વશ બની જાય છે. જેવી રીતે કયારેક (કરજ દ્રવ્ય આપતી વખતે) ધનિક બળવાન હોય છે તો વળી કયારેક (કરજ ભરપાઈ કરતી વખતે) કરજદાર બળવાન હોય છે, તેવી રીતે
ક્યારેક જીવ કર્મને આધીન હોય છે તે વળી કયારેક કર્મ જીવને આધીન હોય છે. સામાન્યની અપેક્ષાએ કર્મ એક છે, અને દ્રવ્ય તથા ભાવની અપેક્ષાએ બે પ્રકારનાં) છે કમના પુદ્ગલેના પીંડને દ્રવ્ય કર્મ કહેવામાં આવે છે અને એમાં રહેલી શક્તિને કારણે એટલે કે એનાનિ મિત્તથી જીવમાં
થનારા રાગ-દ્વેષ રૂપી વિકાને ભાવ કર્મ કહે છે. ૬૩. ઇકિયાદિ ઉપર વિજય મેળવી જે ઉપગમય
(જ્ઞાન-દાન-મય) આત્માનું ધ્યાન કરે છે તેને કર્મબંધન નથી. માટે, ઔદગલિક પ્રાણ એની પાછળ કેવી રીતે જઈ શકે ? (અર્થાત્ એને નો જન્મ
તે પઢતે નથી.) ૬૪. (૧) જ્ઞાનાવરણ, (૨) દર્શનાવરણ, (૩) વેદનીય, ૬૫. (૪) મેહનીય, (૫) આયુ, (૬) નામ, (૭) ગેત્ર, અને
(૮) અં-રાય – સંક્ષેપમાં આ આઠ કર્મો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org