________________
Y9.
૪૮.
ખૂબ શોધવા છતાં કેળના ઝાડમાં જેમ કેઈ સારભૂત વસ્તુ દેખાતી નથી તેમ, બરાબર તેમ, ઇટ્રિયેના વિષમાં પણ કશું સુખ દેખવામાં નથી આવતું નરેન્દ્ર સુરેન્દ્રાદિન સુખ પરમાર્થ દ્રષ્ટિએ દુઃ૫ જ છે. જો કે એ છે ક્ષણિક છતાં એનું પરિણામ દારુણ
હોય છે માટે, એનાથી દૂર રહેવું જ ઉચિત છે. ૪૯. ખુજલીને રોગી ખંજેળે ત્યારે દુખને પણ સુખ
માને છે. બરાબર એ પ્રમાણે, મેહાતુર મનુષ્ય
કામજનિત દુખને સુખ માને છે. ૫૦. આત્માને દૂષિત કરનારા ભેગામિષ (આસક્તિ-જનક
ભગ)માં નિમગ્ન, હિત અને શ્રેયસમાં વિપરીત બુદ્ધિ ધરાવનાર, અજ્ઞાની, મદ અને મૂઢ છવ, કફના
બળખા (કર્મોમાં) માખીની જેમ, ફસાઈ જાય છે. ૫૧.
જન્મ, જરા અને મરણથી ઉત્પન્ન થનારા દુખને જીવ જાણે છે અને એને વિચાર પણ કરે છે, પરંતુ વિષયેથી વિરકત થઈ શકતું નથી. અહો ! માયા
(દમ) ની ગાંઠ કેટલી મજબૂત છે ! પર થી પ૪. સંસારી જીવનાં (રાગ-દ્વેષ રૂપ) પરિણામ હોય છે.
પરિણામેથી કમ બંધ થાય છે. કર્મ બંધને હિસાબે જીવ ચાર ગતિએ માં જાય છે–જન્મ લે છે. જન્મથી શરીર અને શરીથી ઈદ્રિયે પ્રાપ્ત થાય છે. જીવ એના દ્વારા વિષયનું ગ્રહણ (સેવન) કરે છે એથી વળી રાગ-દ્વેષ ઉપન્ન થાય છે. આ પ્રમાણે જીવ સંસાર-ચકમાં પરિભ્રમણ કરે છે. એના પરિભ્રમણના હેતુરૂપ પરિણામ (સમ્યગુ–દુષ્ટિ પ્રાપ્ત નથી થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org