________________
૫૫.
૬.
૫૭.
એટલે) અનાદિ-અનંત અને (સમ્યગદષ્ટિ પ્રાપ્ત થાય એટલે) અનાદિ–સાંત હેય છે જન્મ દુખ છે, ઘડપણ દુખ છે, રોગ દુખ છે અને મૃત્યુ દુખ છે અહા ! સંસાર દુઃખ જ છે. એમાં જીવને કલેશ પ્રાપ્ત થતો રહે છે
પ્રકરણ ૬: કર્મ સૂત્ર જે ભાવ જે પ્રકારે નિયત હોય છે એનાથી બીજે (જુ) રૂપે એને માન, વર્ણવો કે આચરે એનું નામ વિપક અગર તે વિપરીત બુદ્ધિ કહેવાય. જે સમય જીવ જે ભાવ ધારણ કરે છે તે સમયે તે તેવા જ શુભ-અશુભ કર્મો વડે બંધાય છે. (પ્રમત્ત મનુષ્ય) શરીર અને વાણથી મત્ત બને છે તથા ધન અને સ્ત્રીઓમાં ગૃદ્ધ (પાસક્ત) બને છે અળસીયું જેવી રીતે મુખ અ! શરીર બને વડે માટી સંચય કરે છે, તેવી રીતે તે (ગૃદ્ધ મનુષ્ય) રાગ અને દ્વેષ બન્ને વડે કર્મમળનો સંચય કરે છે. જ્ઞાતિ, મિત્ર વર્ગ, પુત્ર અને બંધુઓ એના દુખમાં ભાગ પડાવી શકતા નથી એ એકલે પિતે જ દુખનો અનુભવ કરે છે કારણ કે કમ એના કરનારની પાછળ પાછળ જાય છે જેવી રીતે કેઈ પુરુષ ઝાડ ઉપર ચઢતી વખતે સ્વ-વશ હોય છે પરંતુ પ્રમાદવશ એ જ્યારે ઝાડ ઉપરથી
૫૮
૫૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org