________________
२०
એમાં ઉમેરા કરે છે; જ્યારે અનેાન્ત, સમન્વયને અને વિરાધ-પરિહારના મગ દેખાડે છે.
સૌની વાતમાં સત્યનો ‘'શ' ડાય છે, અને એ સત્યને અંશ સમજીએ તે વિવાદ સહેલાઈથી ટળી શકે છે. જેને પેાતાની વાતની હુઠ અથવા પેાતાના જ સાચાપણને આગ્રહુ નથી āાતા એવી જ ક્તિ અનેકાન્ત મારફતે ગઢાને સારી રીતે ઉકેલી શકે છે. આમ તે દરેક મનુષ્ય અનેકાન્તમાં જીવે છે, પણ એને ખબર નથી કે એ જ્યંતિ ત્યાં છે અને એનાથી જ એ પ્રકાશિત છે. માં ખેા પર આગ્રહના પાટા બાંધેલે હૈય ત્યાં સુધી ઋતુ-સ્વરૂપનુ સાચું દર્શન થઈ શ¥તું નથી. અનેકાન્ત દૃષ્ટિ વસ્તુ અથવા પદાથી સ્વતંત્ર સત્તાના ઉદ્વેષ કરે છે.
વિચાર જગતમાં અહિંહંસાનુ મૂર્ત રૂપ અનેકાન્ત છે. જે અહિ સક હશે એ અનેકાન્દી હુંશે અને જે અનેકાન્તી હશે તે અહિંસક હુñ.
•
આજે જૈન ધર્મનું જે સ્વરૂપ આપણી સામે છે તે પ્રભુ શ્રી મહાવીરસ્વામીની દેશનાથી અનુપ્રાણિત થયેલુ છે. આજે એમનુ' ધર્મ - ગાયન પ્રવતી મહ્યું છે. મહાવીર પ્રભુ ધર્મ અને દુરાના સમન્વયકાર હતા. સા, દેશન અને આચરણનો સમન્વય જ મનુષ્યને દુ:ખ--મુક્તિ ક્ષણી
લઈ જાય છે
જ્ઞાન-હીન કર્મ અને ક-હીન જ્ઞાન ગંથ છે. જ્ઞાત સત્યનું આચરણ અને આચરિત સત્યનું જ્ઞાન બન્ને ભેગાં મળીને જ સાર્થક થઈ શકે છે.
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org