________________
૨૧.
૧૯.
જેનો ઉપદેશ અડતોએ અર્થરૂપે કર્યો છે અને જેને ગણધરોએ સૂત્ર રૂપે સારી રીતે ગૂંથેલું છે એ મુન-જ્ઞાન-રૂપી મહા સમુદ્રને ભક્તિપૂર્વક શીર નમાવી પ્રણામ કરું છું. અહ“તેના મુખમાંથી ઉત્પન્ન થયેલા તથા પૂર્વાપર દેશ–ન્દ્રિત શુદ્ધ વચનોને આગમ કહેવામાં આવે છે. એ આગમમાં જે કહેવામાં આવ્યું છે તે સત્યાર્થ છે. (અહ“એ ઉપદેશેલું અને ગણધરોએ ગૂંથેલું શ્રત આગમ છે. ) જે જિન-વચનમાં રાગ ધરાવે છે અને જિનવચનોનું ભાવપૂર્વક આચરણ કરે છે તે નિર્મળ તથા કલેશ વિનાનો બનીને પરીત સંસારી (અલ્પ જન્મ
મરણવાળ) બની જાય છે. ૨૨. હે વીતરાગ ' હે જગદ્ગુરુ ! આપના પ્રભાવથી મને
સંસારથી વિરતિ, મે ક્ષમાર્ગ નું આચરણ અને ઈષ્ટ ફળની પ્રાપ્તિ થતી રહે. જે –સમય અને પર - સમયનો જાણકાર, ગંભીર, દીપિમાન, કલ્યાણકારી અને સૌમ્ય છે તથા સેંકડો ગુણેથી યુક્ત છે એ જ નિગ્રંથ પ્રવચનના
સારને કહેવાનો અધિકારી છે. ૨૪ તમે પિતાને માટે જે ઈચ્છતા હો તે બીજા માટે
પણ ઈચ્છે અને જે તમારા પિતાના માટે ન ઈચતા
૨૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org