________________
ગ્રથ પરિચય “સમણ સત્ત' ગ્રન્થમાં જેન–ધમ દર્શનની સારભૂત વાતેનું સંક્ષેપમાં કેમ પૂર્વક સંકલન કર્યું છે.
2 ગ્રન્થમાં ૪ ખાંડ અને ૪૪ પ્રકરણે છે. ગાથાઓ કુલ્લે ૭૫૬ છે. (૭+૫+૬=૧૮=૧૪=૯)
આ ગ્રન્થની મૂળ સંકલના પ્રાકત ગાથાએામાં કરી છે. આ ગાથાઓ ગેય છે અને પારાયણ કરવા ચોગ્ય છે
જૈનાચાર્યોએ પ્રાકૃત ગાથાઓને “સૂત્ર કહ્યાં છે પ્રાકૃત “સુર” શબ્દને અશ “સૂત્ર”, “મુક્ત” તથા “શુત” પણ થાય છે. જૈન પરંપરા “સૂત્ર” શબ્દ રૂઢ છે, તેથી આ ગ્રન્થનું નામ “સમણું સુત્ત' (શ્રમણ સૂત્રમ્) રાખ્યું છે. ગાથાઓની પસંદગી પ્રાચીન મૂળ ગ્રંથમાંથી કરી છે. આમ આ “સમસુત્ત’ આમના જેવું સ્વતઃ પ્રમાણ છે.
આપણું આ પુસ્તકમાં ફક્ત ગુજરાતી અનુવાદ ગદ્યમાં આપવામાં આવેલ છે. વાચકને તેમાં રસ પડે તે પછી અર્ધમાગધી ગાથાઓ જે ગેય છે તેના રસાસ્વાદ મૂળ પુસ્તકમાંથી માણી શકે છે. સંસ્કૃત લાકે પ્રાકૃત અનાજવામાં મદદરૂપ છે.
(૧) તિમુખ : આ નામ પ્રથમ ખંડનું છે. એમાં વ્યક્તિ “ખાઓ. પીએ, ને, એજ માણે” ની નિમ્ન ભૌતિક ભૂમિકા અથવા બહ્ય જીવનથી ઉપર ઊઠીને આલ્ચતર જીવનનું દર્શન કરે છે. એ વિષય ભેગોને અસાર, દુખમય થા જન્મ–જરા-મરણ રૂપ સંસારનાં કારણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org