________________
“સમાધાન”
મારા જીવનમાં અનેક સમાધાન પ્રાપ્ત થયાં છે. એ બધામાં સૌથી છેવટનું, જે કદાચ સર્વોત્તમ સમાધામ છે, તે આ વર્ષે પ્રાપ્ત થયું.
મે જેને કેટલીય વાર વિનંતિ કરી હતી કે જેમ વૈદિક ધર્મને સાર ગીતાના ૭૦૦ લોકોમાં મળે છે, બૌદ્ધોને ધમ્મ-પ૪ માં મળે છે, તેવી જ રીતે જૈનધર્મને પણ પ્રાપ્ત થ જોઈએ.
પણ જેને માટે આ અઘરૂ હતું, કારણ કે એમના અનેક પંથ અને અનેક ગ્રન્ય છે.
બાઈબલ લે, કુરાન લે, ગમે તેટલો મોટો ગ્રન્ય હાય, પણ એક જ છે, પણ જેનામાં વેતામ્બર અને દિગમ્બર, એમ બે ઉપરાંત, તેરાપંથી, સ્થાનકવાયી, એ ચાર મુખ્ય પંથ અને બીજા પણ પંડ્યો છે અને ગ્રન્થ તે વીસ-પચીસ જેટલા છે.
મેં એમને વારંવાર કહ્યું કે તમે લોકે, મુનિએ ભેગા બેસી ચર્ચા કરે અને જેનોને એક ઉત્તમ સર્વમાન્ય સાર રજૂ કરશે. છેવટે વણુંજી નામના “પાગલ” ના મનમાં એ વાત વાસી ગઈ. એ અધ્યયનશીલ છે અને ખૂબ મહેનત કરીને જૈન ભાષાનો એક કોશ પણ એમણે તૈયાર કર્યો છે. એમણે જેન– –ાર નામનું એક પુસ્તક તૈયાર કર્યું. એને એક હજાર નકલ છાપીને જૈન સમાજના વિદ્વાનેને પણ મોકલી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org