________________
२०
૪ કર્મોના ખેલ અજબ - ગજબ છે ઃ નિરાળા છે :
ચિત્ર વિચિત્ર છે, જગતમાં ચારે બાજુ નજરે પડે છે. ૫ ધર્મથી પુણ્ય થાય–સુખ મળે. પાપથી દુઃખે દુખા.
માટે કામ કરતી વખતે ચે. તેનું ફળ સારૂં – નરસું અવશ્ય મળવાનું જ. સંસારનું મૂળ – ચાર ગતિમાં ભટકાવનાર રાગ છે. મોહનીય કર્મ છે. મેહ એટલે મિથ્યાત્વ – અજ્ઞાન. મેહમહારાજા જીવને નાચ નચાવે છે, ને ચાર કષાયક્રોધ, માન, માયા, લોભ, કરનારને ચારે ગતિમાં ભટકાવે છે. રાગને લીધે દ્રષ-કષાચો-થાય છે. વીતરાગ થયો તે સુખી : માટે અનાસક્ત થઈ, આપણું આત્માને શરીર રૂપી જેલમાંથી છોડાવવા પ્રયત્ન કરો, જેથી આત્મા મોક્ષમાં શાશ્વત અવ્યાબાધ સુખ મેળવે. સંસાર = સ્વાર્થ. દરરોજ ‘મરણનું સ્મરણ કરવાથી પાપ થશે નહિ, અને, દરરોજ “નવકાર મહામંત્ર” સ્મરણ કરવાથી પુણ્ય થશે : આ લોક, પર – લેકમાં
સુખ પ્રાપ્તિ. ૯ સંસાર સ્વપ્ન છે, ઘર ધર્મશાળા છે, જીવ મુસાફર છે,
રહેવાની મુદત (આયુષ્ય) પૂર્ણ થયે એક ક્ષણ પણ રહેવાશે નહિ. જીવ એકલો આવ્યે છે એકલે ચાલ્યા જવાને છેઆંખ મીંચાયા પછી તું એક પૈસાનો પણ માલિક નથી. માટે ધર્મ કરો : ધર્મ કરે – તે જ સાથે આવશે. સગાં-સંબંધી, મા-બાપ, પુત્ર-પુત્રી, પતિ-પત્ની, કોઈ સાથે આવશે નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org