________________
૨૫
આમાં પશ્ચાતાપ નથી પરંતુ પોતાના “સ્વભાવની વૈચ્છિક કબુલાત છેઃ “હું ધર્મ જાણું છું છતાં આચરતે નથી, અને અધર્મ શું છે તે પણ જાણું છું છતાં અધર્મ કરવાથી અટકતો નથી.” શુ આ પરિસ્થિતિ આપણામાંના ઘણા બધાની નથી ?
- જિનેશ્વર પરમાત્માના જૈન દર્શનમાં આસ્થા, શ્રદ્ધા, વિશ્વાસ રાખતા જેને – શ્રાવકે – ખાસ કરીને શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈને માટે, પરમ કૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્રના કેટલાક વચનામૃત અહો ! અહો ! શ્રી સત પુરૂષના જગ-હિતકર વચનામૃત. * ક ૨ વિ ચ ર તે
પા મ. * જન્મ – જરા – મરણ વગેરે દુઃખે કરી સમસ્ત સંસાર
અશરણ છે. જેણે સર્વ પ્રકારે તે સંસારની આસ્થા તજી, તે જ આત્મ-સ્વભાવને પામ્યા છે, અને, નિર્ભય થયા છે. વિચાર વિના તે સ્થિતિ જીવને પ્રાપ્ત થઈ શકતી નથી અને “સંગના મેહે પરાધિન એવા આ જીવને
વિચાર પ્રાપ્ત થવા દુર્લભ છે. ને સર્વ કલેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાને
આત્મજ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી, અને,
સદુ-વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. * હે જીવ! કયા ઈછત હવે ? હે ઈચ્છા દુઃખ–મૂલ,
જબ ઈચ્છા કા નાશ તબ, મીટે અનાદિ ભૂલ. * તૃણું (ઈચ્છા, આકાંક્ષા, લાલસા, આશા) નાના પ્રકારે
(જુદી જુદી રીતે) આવરણ કર્યા કરે....બનતાં સુધી તૃષ્ણા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org