________________
૩૧
પ્રસ્તાવના
આ અિતિહાસિક પુસ્તકને પ્રસ્તાવવાની ખાસ જરૂર ન હતી કેમ કે પ્રકાશકીય નેધ જેવી જાણવા સર્વ હકિકત આ પુસ્તકના પાના નં. ૧ : સમણું સુત્ત (જૈન – ધર્મ – સાર – ગ્રન્થ) (શ્રમણ સુકત અથવા શ્રમણ સુત્ત) થી પાના નં. ૨૭ સુધીમાં આવી જ જાય છે.
અને જતી કરી જાણકાર એ
શ્રી
આ પુસ્તકનું હસ્ત – લિખિત મેટર અમે પ. પૂ. મુનિશ્રી અકલકવિજયજી મ. સા. ને સોંપેલું અને તેમણે તે પ્રેસમાં આપી દીધું. તેને પહેલો ફર્મો સુધારવા માટે અમને આપેલ, અને, આ પુસ્તક પ્રકાશન અમારે કરવું એમ મહારાજશ્રીએ વિનંતી કરી. અમેએ ૧૯૯૦ ની સાલમાં એક સુંદર પુસ્તક “મનહ જિ|| આણું છપાવેલું, તેથી અમારી જરા-તરા અનિચ્છા હતી પરંતુ એમ થયું કે ગમતાનો ગુલાલ કરીએ, તેથી આ પુસ્તક પ્રકાશન, શ્રી પ્રદીપભાઈ શેઠના આર્થિક સહકારથી માથે લીધું.
આ પુસ્તક ૧૦ ના અંતમાં તૈયાર થઈ જવું જોઈતું હતું, પરંતુ મુદ્રકની અક્ષમ્ય ઢીલથી હવે પ્રગટ થાય છે. આ પુસ્તકના પાના ૧ થી ૨૪૦ પ્રથમ મુદ્રકની છપાઈના છે, અને આ મૂળ ગ્રન્થના આગળના પાના નં. ૧ થી ૩૨ તથા, પાછળના પાના નં. ૧ થી ૮૦ અન્ય મુદ્રકના છે. મૂહ નીતિહીન વિલંબકારી મુદ્રકને પ્રભુ સદ્દબુદ્ધિ આપો !!!
આ મુખ્ય પુસ્તક ઉપરાંત, આ પુસ્તકમાં બીજી ચિન્તન મનન ચગ્ય ઘણી બાબતે, આગળ-પાછળના પાનામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org