________________
ઓછી કરવી જોઈએ જે તૃણ રાખે છે તેના જન્મ, જરા, મરણ છે, માટે જેમ બને તેમ તૃણુ ઓછી કરતાં
જવું. * “આતમ ભાવના ભાવતાં, જીવ લહે કેવળજ્ઞાન રે. રક (દસ દષ્ટાંતે) દુર્લભ એવો મનુષ્ય દેહ પૂર્વે અનંતવાર
પ્રાપ્ત થયાં છતાં કંઈ પણ સફળ-પણું થયું નહિ.
(સુજ્ઞ જ વિચારો ). (મૂળમાં કઈ ભૂલ થઈ છે?) ઝક સર્વ કરતાં જીવને જેમાં અધિક નેહ (મેહ) રહ્યા કરે
છે એવી આ કાયા, રોગ-જરા–જન્મ-મરણથી આત્માને જ દુઃખરૂપ થઈ પડે છે. દેહ ક્ષણભંગુર છે. દેહની ચિંતા રાખે છે તેટલી નહીં પરંતુ એથી અનંતગણ ચિંતા આત્માની રાખ, કારણ અનંત ભવ એક ભવમાં ટાળવા છે. * શ્રી સદ્ગુરુએ કહ્યું છે એવા નિગ્રંથ માગને સદાય
આશ્રય રહે ! હું દેહાદિ સ્વરૂપ નથી અને દેહ-સ્ત્રીપુત્રાદિ કોઈપણ મારા નથી. શુદ્ધ ચૈતન્ય-સ્વરૂપ અવિનાશી એ હું આત્મા છું એમ “આત્મ–ભાવના કરતાં રાગ-દ્વેષને ક્ષય થાય (જે આત્માના મેક્ષનું
પરમ કારણ છે.) ૯ હમેશા યાદ રાખો : કર્મ સત્તા મહાન છે.
સકળ જીવ હૈ કર્માધીના” માટે, હવે વિચારો મંત્ર તંત્ર ઔષધ નહિ, જેથી પાપ પલાય, વીતરાગ વાણી વિના, અવર ન કોઈ ઉપાય. આ તો અખંડ સિદ્ધાંત માનજે કે, સંગ-વિયોગ, સુખ -દુખ, ખેદ-આનંદ, અણુરાગ-અનુરાગ વગેરે રોગ કેઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org