________________
૧૪
મન કેમ સમાજના તેરે બાબા, તેમને માનસિક
છે. અરે : કોંગાર સમા ઘરમાંથી છૂટવા આ સ્ત્રી ઘણીવાર આભ - હત્યા એકલી કરતી નથી – પોતાના ભણેલાં પણ કમનસીબ એક, બે, ત્રણ પુત્ર – પુત્રીઓને સાથે લઈ કાં તે કુવામાં કે નદીમાં ઝંપલાવે છે – કાં તો ફાંસો ખાય છે. કે બળી મરે છે. અરે ! સગર્ભા સ્ત્રીઓ કાં તે પોતે માનસિક ત્રાસથી છૂટવા આપઘાત કરે છે, અથવા, તેમને, પતિના સાથ લઈ, સાસુ નણંદ વગેરે બાળી મૂકે છે !! આવા અપમૃત્યુ રોકવા સમાજના મહિલા મંડળે કંઈ કરતા નથી જણાતા (કેમકે પિત પોતાના કાર્યક્રમમાં આ સંસ્થાઓ મસ્તાન હોય છે – અને – આવા મંડળ બહુધા ઉપલા વર્ગના લાગણીહીન લોકોના હોય છે!) લેખો કે T. V. ફીમે પણ આવા લોકોને ઝુંબેશ કરવા કેમ પ્રેરતા નથી?
સ્ત્રી સંસ્થાઓ બે ત્રણ વરસ બધી પ્રવૃત્તિઓ અટકાવી દઈ દેશ – વ્યાપી ઝુંબેશ કેમ ચલાવતી નથી ? કઈ ખ્રિસ્તી ભાઈ અઠવાડિક લેખ લખતાં જણાય છે. કેમ કેઈ હિન્દુ – જૈન મુસ્લીમ, પારસી, સ્ત્રીએ જમ્બર વંટોળ જગાવતી નથી ? સ્ત્રીઓ શા માટે આત્મ – સમર્પણ કરી દે છે? આપણા કુટુંબોમાં દીકરાને જન્મ થાય ત્યારે હોંશે હોંશે મીઠાઈની લ્હાણું કરવામાં આવે છે. અને દીકરી જન્મે ત્યારે (કહે શું ? લક્ષ્મી પધારી) ઘરમાં “સાદડી” બેસાડી હોય તેવું ગમગીન વાતાવરણ છવાઈ જાય છે. સ્ત્રીઓને પિતાને પણ આનંદ થતું નથી, એ પણ એક આશ્ચર્ય છે ને !
આપણા બધા ઉત્સવમાં ફક્ત ળિયું રહ્યું છે ? આત્મા તે કયારનેચે ઊડી ગયો છે.
ખરેખર તે નવરાત્રી એ કરુણા અને પ્રેમને ઉત્સવ છે. મા” કઈ દિવસ “પાવાગઢ થી ઉતરથી નથી પણ આપણું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org