________________
“સમકાલીન” પત્રમાંથી એક આધુનિક કાવ્ય – સાભાર (એક મેડન યુવાનની “મા” વિષેની વિકૃત માન્યતા –
ટીકા – ટીપણ વિના )
૮ મા " માં પ્રેમિકા જેટલી સુંદર નથી હતી અને થોડી વૃદ્ધ પણ હોય છે. આપણુમાં જ્યારે સમજણ આવી જાય છે ત્યારે કહીએ છીએ “મા, તને કંઈ સમજણ નથી પડતી.” પછી મા કશું બોલતી નથી ચૂપચાપ ઘરના એક ખૂણામાં બેસીને પિતાના વાથી પીડાતા પગને પંપાળ્યા કરે છે
પ છી એક દિવસ મા મરી જાય છે. અને આપણે બે હાથ જોડીને કહી પણ શક્તા નથી,
મા ફ કરી દે જે મા.” સ્ત્રી ઓ નાં (પ્રેયસીનાં) બે સ્તન વચ્ચેથી પસાર થતા રાજ માર્ગ પર દોડી દેડીને એક વાર હાંફી જઈએ ત્યારે ઇચ્છા થાય છે
મા ના વૃદ્ધ પડછાયામાં બેસીને આરામ કરવાની ત્યારે ખ્યાલ આવે છે મા તે મરી ગઈ છે મા જે પ્રેમિકા જેટલી સુંદર ન હતી. (કિરીટ દૂધાત)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org