________________
પણ પ્રકારની જડતા, જકડપણું ન રહે એ જ સૌથી પહેલી સાધના છે. સૌપ્રથમ તેમાં જ પ્રાવીણ્ય પ્રાપ્ત કરવું જરૂરી છે, જેથી જ્યારે ઈચ્છીએ ત્યારે શરીરને શિથિલ કરી શકીએ. સામાન્ય સાધક માટે આ સૌપ્રથમ આવશ્યક છે.
શારીરિક સ્થિરતા, કાયિક ધ્યાન, કાયેત્સર્ગ યા કાયગુપ્તિની સાધના સર્વે માટે સંભવિત છે. જે આ પ્રાપ્ત કરી શકીએ તે તે જીવનનું સાફલ્ય છે.
કોત્સર્ગની પ્રક્રિયામાં સ્વયં સૂચન (Auto-suggestion)ને પ્રયોગ કરવામાં આવે છે, અને તેમાં સ્વયંસૂચન દ્વારા શરીરના પ્રત્યેક અવયવને શિથિલ થવાને નિર્દેશ આપવામાં આવે છે. અને ક્રમશઃ એક એક અંગને શિથિલ કરતાં કરતાં આખા શરીરને શિથિલ થવાને અનુભવ થાય છે. સમેહન (હિનેટીઝમ)ની પ્રક્રિયામાં કોઈ બીજી વ્યક્તિ દ્વારા સૂચનના માધ્યમથી વ્યક્તિને સમૂઢ કરવામાં આવે છે, પરંતુ કાત્સર્ગ સમેહન નથી કર્યોત્સર્ગ ભિન્ન પ્રક્રિયા છે અને સમેહન પણ ભિન્ન પ્રક્રિયા છે. મૂળ સહન કરવાવાળી વ્યક્તિની શક્તિઓ પુષ્કળ પ્રમાણમાં ક્ષીણ થાય છે. જે વ્યક્તિ પર સમેહનને પ્રયોગ કરવામાં આવે છે. તેની શક્તિઓ પણ ક્ષીણ થાય છે. કાર્યોત્સર્ગમાં તેવું નથી થતું.
12. For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org